ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Extra / widows-of-martyrs-amitabh-bachchan-will-help

NULL / શહીદોની વિધવાઓને અમિતાભ બચ્ચન કરશે સહાય

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને આર્મીના જવાનોની વિધવા અને ખેડુતોનું દેવુ ભરવા માટે આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ અમિતાભ આ માટે એક પરિવારને  રૂપિયા એક કરોડની સહાય કરવાની યોજના કરી રહ્યા છે. 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યોગ્ય લોકોના હાથમાં જ આ આર્થિક સહાય મળે તે માટે પીઢઅભિનેતાએ પોતાની એક વિશેષ ટીમ તૈયાર કરી છે. આના પરથી બોલીવૂડના અન્ય માંધાતાઓ પણ આ પગલે આગળ વધશે તેવી લોકો આશા રાખી રહ્યા છે  

અમિતાભ બચ્ચને આર્મીના જવાનોની વિધવા અને ખેડૂતોનું દેવુ ભરવા માટે પરિવાર દીઠ એક કરોડની સહાય કરવાનો નિર્ણય લીધો છે. આપણે બધા જાણીયે કે ભારતના જવાનો અને ખેડૂતો ભારત માટે ગૌરવ સમાન છે અને આ જ ગૌરવનું બિગ બી કદર કરી રહ્યા છે તે એક સારી વાત છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ