ધર્મ / શા માટે મા સરસ્વતીની પૂજન કરાઈ છે? આ છે માતાની પુજાના લાભો

why we do prayers of maa saraswati, read the benefits

‘જે  કુન્દ પુષ્પ, ચંદ્ર, તુષાર અને મુક્તાહાર જેવું ધવલ છે; જે શુભ વસ્ત્રોથી આવૃત્ત છે; જેના હાથ વીણારૂપી વરદંડથી શોભે છે; જે શ્વેત પદ્મના આસન પર વિરાજિત છે; જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો વંદન કરે છે એવી નિઃશેષ જડતાને દૂર કરવાવાળી ભગવતી સરસ્વતી મારું રક્ષણ કરો.’

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ