બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / whatsapp-secret-unknown-tricks-how-to-send-a-message-in-whatsapp-without-saving-mobile-number

NULL / આવી રીતે Whatsapp પર નંબર સેવ કર્યા વગર કોઇને પણ મોકલો મેસેજ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મેસેજ કરવા માટે Whatsappનો ઉપયોગ સતત વધી રહ્યો છે. દુનિયાભરમા Whatsapp માં મંથલી એક્ટિવ યૂઝર્સ આશરે 1.5 અરબ છે. જે એક દિવસમાં આશરે 60 અરબ મેસેજ મોકલે છે. ભારતમાં પણ Whatsapp ના એક્ટિવ યૂઝર્સની સંખ્યા 20 કરોડથી વધારે છે. Whatsapp પોતાના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે. અમે તમને ખૂબ જ કામની એક ટ્રિક જણાવી રહ્યા છીએ. આ ટ્રિકની મદદથી તમે તમારા મોબાઇલમાં મોબાઇલ નંબર સેવ કર્યા વગર કોઇને મેસેજ મોકલી શકો છો. તો ચલો જાણીએ કેવી રીતે તમે આ ટ્રિકની મદદથી Whatsapp મેસેજ મોકલી શકો છો. તો ચલો જાણીએ કેવી રીતે તમે આ ટ્રિકની મદદથી Whatsapp મેસેજ મોકલી શકો છો. 

સૌથી પહેલા તમારે તમારા ફોનમાં ઇન્ટરનેટ ઓપન કરવાનું છે. ત્યારબાદ તમારે એડ્રેસ બારમાં આ લિંક api.WhatsApp.com/send?phone=number નાંખવી પડશે. 

હવે નંબર વાળી જગ્યા પર સૌથી પહેલા ભારતનો કોડ 91 લગાવો અને ત્યારબાદ જેને whatsapp કરવા ઇચ્છો છો એનો મોબાઇલ નંબર લખીને એન્ટર કરી દો. એટલે કે તમારે કંઇક આવી રીતે લખવું પડશે api.WhatsApp.com/send?phone=919999999999.

તમને જણાવવા માટે એમાં સાંકેતિક 10 નંબરનો મોબાઇલ નંબર લખ્યો છે. તમે તમારી જરૂરીયાતના હિસાબથી જેને મેસેજ મોકલા ઇચ્છો છો એનો મોબાઇલ નંબર લખીને એન્ટર કરી દો. ત્યારબાદ મેસેજનું બટન આવશે એની પર ક્લિક કરો. આટલું કરતા જ તમે સીધા Whatsapp ચેટ પર પહોંચી જશો અને નંબર સેવ કર્યા વગર મેસેજ કરી શકશો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ