સાવધાન / ચેતી જજો, જો આવા ગ્રુપથી દૂર ન રહ્યાં તો Whatsapp પર થઈ જશો બૅન

whatsapp is banning groups with malicious names

જાણીતી મેસેજિંગ એપ્લિકેશન WhatsApp છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેના પ્લેટફોર્મ પર 'શંકાસ્પદ નામો' વાળા ગ્રુપોને કાયમી ધોરણે પ્રતિબંધિત કરી રહી છે. આવી સ્થિતિમાં, જો તમારે પોતાના પર પ્રતિબંધ મૂકાવાની ઇચ્છા ન હોય, તો તમારે ચોક્કસ નામો ધરાવતા ગ્રુપથી દૂર રહેવું પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ