બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / Whatsapp IP Address can be hide during call, follow these steps

ટેક / WhatsApp પર વીડિયો કોલ દરમિયાન કરી શકશો આ સૌથી સિક્રેટ કામ, નવા ફિચરે મચાવી ધમાલ, થઈ જશો પ્રભાવિત

Vaidehi

Last Updated: 05:56 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે તમે વોટ્સએપ કોલ કરતી વખતે કેટલાક સામાન્ય સ્ટેપ ફોલો કરીને તમારું IP એડ્રેસ હાઈડ કરી શકશો જેથી કોઈ ત્રીજું વ્યક્તિ તમારી વાતો ન સાંભળી શકે.

  • વોટ્સએપ વધુ એક સુવિધા લઈને આવ્યું છે
  • વોટ્સએપ કોલ કરતી વખતે IP એડ્રેસ હાઈડ કરી શકશો
  • જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારું લોકેશન કે કોલ વિશે જાણી ન શકે

Whatsappમાં અનેક નવા ફીચર્સ ડેવલોપ થઈ રહ્યાં છે. હાલમાં એવી સુવિધા શરૂ કરી છે જેની મદદથી યૂઝર્સ પોતાના IP એડ્રેસને હાઈડ કરી શકશે. આ ફીચર વોટ્સએપ કોલ દરમિયાન કામ આવશે. પહેલા વોટ્સએપ પર વન-ટૂ-વન કોલ સીધો પીયર-ટૂ-પીયર કનેક્શનનાં રૂપમાં સ્થાપિત કરવામાં આવતો હતો.  તે ઓપ્ટિમલ સાઉન્ડની ક્વોલિટી સુનિશ્ચિત કરતો હતો. પણ સાથે જ તે બંને ડિવાઈઝનાં IP એડ્રેસને પણ જોઈ શકતો હતો.

વોટ્સએપની નવી સુવિધા
હવે વોટ્સએપમાં નવા ફીચરની સાથે તમામ કોલ વોટ્સએપ સર્વરનાં માધ્યમથી કરવામાં આવશે. તેની મદદથી યૂઝર્શનાં IP એડ્રેસને છૂપાવી શકાશે. આ ફેરફાર કોલની ક્વોલિટીને અસર કરશે નહીં.  વોટ્સએપનાં તમામ કોલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે જેનો અર્થ છે કે વોટ્સએપ સહિત કોઈ અન્ય તમારી વાતચીત સાંભળી શકશે નહીં. વોટ્સએપે હાઈલાઈટ કર્યું કે કોલ રિલે પ્રાઈવસી સેટિંગનો યૂઝ કરવાથી કોલની ક્વોલિટીમાં થોડું એડજસ્ટમેન્ટ કરવું પડી શકે છે.

WhatsApp પર કોલ કરતી વખતે IP એડ્રેસ કેવી રીતે હાઈડ કરવું?

  • સૌથી પહેલા વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો.
  • વોટ્સએપ ઓપન કરો અને સેટિંગ્સમાં જાઓ.
  • પ્રાઈવસીનો ઓપ્શન સિલેક્ટ કરો.
  • એડવાન્સ્ડ પર ટેપ કરો.
  • કોલમાં IP એડ્રેસને સુરક્ષિત રાખવા માટે બાજુમાં આવેવ સ્વીચ પર ટૉગલ કરો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ