ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કરોડો યુઝર્સ માટે બદલાઈ જશે WhatsAppનો અનુભવ, સ્ક્રોલ કરતાં જ ગાયબ થઈ જશે મેસેજ કે કન્ટેન્ટ!

photo-story

5 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / કરોડો યુઝર્સ માટે બદલાઈ જશે WhatsAppનો અનુભવ, સ્ક્રોલ કરતાં જ ગાયબ થઈ જશે મેસેજ કે કન્ટેન્ટ!

Last Updated: 05:22 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

WhatsAppએ મોટી જાહેરાત કરી દીધી છે, ત્યાર બાદ કરોડો સ્માર્ટ ફોન યૂઝર્સને બદલાવ જોવા મળશે.

1/5

photoStories-logo

1. વોટ્સએપના કરોડો યૂઝર્સ માટે

હકીકતમાં ઇસ્ટેન્ટ મેસેજિંગ માટે ન્યૂ ડિઝાઇનને રોલઆઉટ કરી દેવામાં આવ્યુ છે. ત્યાર બાદ યૂઝર્સએ એપમાં નીચે તરફ ન્યૂ નેવિગેશન બાર જોવા મળશે. આ અપડેટ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે છે અને ભારત સહિત દુનિયાભરમાં વોટ્સએપના કરોડો યૂઝર્સ છે. આ જાણકારી એક ટેક વેબસાઇટ દ્વારા શેર કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ન્યૂ બોટમ નેવિગેશન બાર

WhatsAppએ ન્યૂ બોટમ બારને રોલઆઉટ કરી દીધુ છે, જે યૂઝર્સ વોટ્સએપ બીટા એન્ડ્રોયડ 2.2645.5 અપડેટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાંથી અમુક લોકો ન્યૂ બોટમ નેવિગેશન બારનો ઉપયોગ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ન્યૂ બટન જોવા મળશે

ન્યૂ બોટમ બાર હેઠળ યૂઝર્સને સ્ક્રીનની ઉપર ન્યૂ બટન જોવા મળશે, જે પહેલાની સરખામણીમાં નાનુ થઇ ગયુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કોમ્પેક્ટ પિલ શેપ

ન્યૂ બોટમ બારને કોમ્પેક્ટ પિલ શેપ આપવામાં આવ્યો છે, જેના સ્ક્રોલ ડાઉન કરવા પર અને વધારે પતલુ થઇ જશે. વોટ્સએપએ પ્રોગ્રેસિવ બ્લર ઇફેક્ટ્સને સામેલ કરી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. બોટમ નેવિગેશન બારનો દેખાવ

રિપોર્ટ મુજબ, ન્યૂ બોટમ નેવિગેશન બારની ઇમેજમાં જૂનુ અને નવુ ઇન્ટરફેસમાં શું અંતર છે. તો જૂના બોટમ નેવિગેશન બાર દેખાવમાં મોટુ હતું જે ડિસ્પ્લેના કિનારીઓ સુધી ફેલાયેલુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

android new bottom navigation bar whatsapp introduces
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ