બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સરકારી નોકરીની કેવી ઘેલછા! જોબ મેળવવા બનાવ્યું નકલી સર્ટિફિકેટ, 25 વર્ષની યુવતીની ધરપકડ
Last Updated: 11:44 PM, 3 October 2024
સવાલ થાય કે આજની અલગ થીંકીંગ વળી જનરેશનને પણ કેમ આટલી બધી સરકારી નોકરીની ઘેલછા છે. ગુનો કરતા બીજી વાર નહીં વિચારે પણ સરકારી નોકરી નહીં મળે તો આપઘાત જેવું પગલું પણ ભરી નાખશે. કારણ એવું હોઈ શકે કે એમના મનમાં સરકારી નોકરી એટલે વધુ પગાર અને ઓછું કામ. મસ્ત આરામ દાયક જીવન? દેશને આગળ વધારવા આવી ઘેલછા અને વિચારધારા અડચણરૂપ છે હો.
ADVERTISEMENT
અનામતનો લાભ લેવા
ADVERTISEMENT
આવી બેદરકારીનો કિસ્સો સુરતમાં જોવા મળ્યો હતો. જેમાં સરકારી નોકરી મેળવવા માટે નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં 25 વર્ષની રેખા ખટીકની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તેણીએ અનામતનો લાભ લેવા માટે સર્ટીફિકેટ બનાવ્યું હતું.

ADVERTISEMENT
વધુ વાંચોઃ ઘરે તાળાં હશે તો પણ શું! તસ્કરો બારી તોડી અંદર ઘૂસ્યા, 1.70 લાખની ચોરીના CCTV
રેખા ખટીકે પિતાનો નકલી બક્ષીપંચનો દાખલો બનાવ્યો હતો. જેમાં અનામતનો લાભ લઇને સરકારી નોકરી મેળવવા માટે નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. ત્યારે આ કિસ્સામાં પોલીસે આરોપી દીકરી અને તેના પિતાની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.