બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:50 PM, 23 July 2025
શિવ મહાપુરાણ એ હિન્દુ ધર્મના પવિત્ર ધાર્મિક ગ્રંથોમાંનું એક છે. તેમાં ભગવાન શિવના મહિમા અને પૂજા સાથે જોડાયેલી બાબતોનો ઉલ્લખ છે હિન્દુ ધર્મમાં ઘણા વેદ અને પુરાણો છે અને તેમાંથી એક, શિવ મહાપુરાણનું ખૂબ મહત્વ છે. આ મહાન ગ્રંથમાં આવી ઘણી બધી વાતો લખેલી છે, જેને વાંચ્યા પછી તમને સમજાશે કે દુનિયાની શરૂઆત કેવી રીતે થઈ અને પાપ, કર્મ, પુણ્ય જેવી બાબતો ક્યાંથી આવી? ચાલો તમને જણાવી દઈએ કે શિવ મહાપુરાણમાં દુનિયાના સૌથી મોટા પાપ અને પુણ્યનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પાપ અને પુણ્ય એટલે શું ?
શિવ મહાપુરાણ અનુસાર, મા પાર્વતીનો જન્મ સતી તરીકે થયો હતો. તેમના જન્મ સમયે, નારદ મુનિએ તરત જ કહ્યું હતું કે ગમે તે થાય, તે ભગવાન શિવ સાથે લગ્ન કરશે. જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ ભગવાન શિવ પ્રત્યેનો તેમનો પ્રેમ ગાઢ થતો ગયો. ઘણા વર્ષોની તપસ્યા પછી, ભગવાન શિવે આખરે પાર્વતી માતાને તેમની સાથે લગ્ન કરવાનું વરદાન આપ્યું અને આખરે બંનેના લગ્ન થયા. તમને જણાવી દઈએ કે એક વાર મા પાર્વતીએ ભગવાન શિવને દુનિયાના સૌથી મોટા પુણ્ય અને પાપ વિશે પૂછ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો: ઓગસ્ટમાં શુક્ર ગોચરથી સર્જાશે લક્ષ્મી નારાયણ યોગ, જે આ 5 રાશિવાળાઓ પર કરશે પૈસાનો વરસાદ
આ શ્લોકનો અર્થ શું છે?
ADVERTISEMENT
હવે આપણે ભગવાન શિવે મા પાર્વતીના પ્રશ્નના જવાબમાં જે શ્લોક કહ્યો તેનો અર્થ સરળ ભાષામાં સમજીએ. આ શ્લોકનો અર્થ એ છે કે આદર સાથે જીવન જીવવું અને હંમેશા સત્યવાદી રહેવું એ સૌથી મોટું પુણ્ય અને સત્કર્મ છે. સૌથી મોટું પાપ એ છે કે બેઈમાની કરવી અથવા આવા લોકોને ટેકો આપવો. વ્યક્તિએ એવા કાર્યો કરવા જોઈએ જેમાં પ્રામાણિકતા અને સત્ય હોય. આ ઉપરાંત, ભગવાન શિવે મા પાર્વતીને એમ પણ કહ્યું હતું કે એવા કાર્યમાં ક્યારેય સામેલ ન થવું જોઈએ જ્યાં લોકોના મન અને વિચારોમાં ગંદકી અને પાપ હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.