બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What is needed to become a social media influencer

ડિજિટલ / સોશ્યલ મીડિયા દ્વારા પૈસા કમાવા છે?, તો કરો આ કામ

Intern

Last Updated: 06:57 PM, 7 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યલ મીડિયાના જમાનામાં ઇન્ફ્લ્યુઅન્સર્સ બનવું ખુબ સરળ બની ગયું છે. ઘણા લોકો આજે બ્લોગર અને ઇન્ફ્લ્યુઅન્સર્સ બનીને લાખો રૂપિયા કમાઈ છે. ઇન્ફ્લ્યુઅન્સર્સ માર્કેટિંગ કરવા માટે તમારે લોકો અને બ્રાંડ સાથે સંપર્કમાં રહેવું ખુબ જરૂરી છે.

  • ઇન્ફ્લ્યુન્સર બનવા માટે સોશ્યલ મીડિયાની માહિતી હોવી જોઈએ
  • બ્રાંડ અને ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવું જરૂરી
  • જો તમે લોકો સાથે કનેક્ટ છો તો તમને બ્રાંડ પણ કનેક્ટ કરશે

 

આજકાલ સોશ્યલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને લોકો અહી લાખો રૂપિયા કમાઈ છે. અને આજના જમાનામાં એવું કોઈ નથી કે જે સોશ્યલ મીડિયા પર એક્ટીવ ન હોય. એક જાણકારી મુજબ એક વ્યક્તિ દિવસ દરમિયાન એવરેજ 1 કલાક સોશ્યલ મીડિયા પર એક્ટીવ હોય છે. 

એક જાણકારી મુજબ સોશ્યલ મીડિયામાં ઇન્ફ્લ્યુઅન્સર્સ ઘણી બ્રાંડ અને પ્રોડક્ટની એડર્વટાઈઝ કરીને લાખો રૂપિયાનો કારોબાર કરે છે. જ્યારે આજના જમાના વધતા જતાં ડીજીટલાઈજેશનના કારણે આ ટ્રેન્ડમાં વધારો જ થતો જાય છે. 

આજ કાલ ડિજિટલના જમાનામાં દરેક લોકો પોતાની બ્રાંડ અને પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. અને આ  પ્રમોશન માટે ઇન્ફ્લ્યુઅન્સર્સ્ર અમુક રકમ વસુલ કરે છે. અને એવામાં તમે લાખો રૂપિયા ઇન્ફ્લ્યુઅન્સર બની કમાઈ શકો છો. 

જો તમે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર ખાસ્સા એવા એક્ટિવ છો અને તમારા ફોલોઅર્સ સારા છે તો તમે સરળતાથી ઇન્ફ્લ્યુઅન્સર્સ બની શકો છો. અને સારા એવા પૈસા કમાઈ શકો છો. તેમના માટે તમારે કંપની અને બ્રાંડ સાથે સહયોગ કરાવો પડે છે.  જે સોશ્યલ મીડિયામાં પોતાની બ્રાંડનો પ્રચાર કરવા માંગે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Influncer Social Media Social Media Star ઇન્ફ્લ્યુઅન્સર સોશ્યલ મીડિયા સોશ્યલ મીડિયા સ્ટાર digital media
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ