બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / વગર મહેનતે ઘટશે વધેલું વજન! જાણી લો જમતા પહેલા અને પછી ક્યારે પાણી પીવું
6 ફોટો ગેલેરી
Last Updated: 04:44 PM, 17 October 2024
1/6
2/6
3/6
4/6
5/6
એક્સપર્ટ્સ અનુસાર દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. એ ધ્યાનમાં રાખો કે પાણી પીવાનો સમય વ્યક્તિની જરૂરીયાત અને સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. એવામાં એ જરૂરી નથી કે દરેક વ્યક્તિએ આટલું પાણી પીવું. જો કિડનીની બીમારી છે કે પછી ડાયાબિટીસ છે તો પોતાના ડોક્ટરની સલાહના હિસાબથી પાણી પીવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ