બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Weight loss alia bhatt sonam kapoor kareena kapoor anushka sharma shilpa shetty

મનોરંજન / બાળકને જન્મ આપ્યા બાદ આ અભિનેત્રીઓએ કર્યું ગજબનું ટ્રાન્સફોર્મેશન, કોઈએ 16 તો કોઈએ 21 કિલી વજન ઘટાડ્યું

Arohi

Last Updated: 12:34 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weight loss Of Bollywood Actress: બાળકને જન્મ આપ્યા બાદ બોલિવુડની આ એક્ટ્રેસે ખૂબ જ વજન ઘટાડ્યું છે. આ લિસ્ટમાં આલિયાથી લઈને સોનમ અને કરિના સુધીના નામ છે.

  • બોલિવુડ એક્ટ્રેસનું વેટ લોસ ચર્ચામાં 
  • ડિલિવરી બાદ આ રીતે ઘટાડ્યું વજન 
  • ડિલિવરી બાદ ગજબનું ટ્રાન્સફોર્મેશન 

બોલિવુડ હિરોઈન મોટાભાગે પોતાની ફેશન અને ફિટનેસ પર ધ્યાન આપે છે. જેના માટે તે ખૂબ જ મહેનત પણ કરે છે. ઘણી બોલિવુડ એક્ટ્રેસ જે માતા બની ચુકી છે. તેમનું ગર્ભાવસ્થા વખતે વજન વધ્યું હતું પરંતુ તેમણે બાળકના જન્મ બાદ થોડા મહિનામાં વેટ લોસ કરી દીધુ. આવો એવી હિરોઈનો વિશે જાણીએ જેમણે બાળકોને જન્મ આપ્યા બાદ પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધી છે. 

 

આલિયા ભટ્ટ 
આલિયા ભટ્ટે 6 નવેમ્બર 2022એ બાળકને જન્મ આપ્યા હતો. પ્રેગ્નેન્સીના વખતે તેનું વજન ખૂબ વધી ગયું હતું. પરંતુ આલિયાએ એક મહિનાથી પણ ઓછા સમયમાં પોતાનું વધેલુ વજન ઓછુ કરી લીધુ હતું. 

કરિના કપૂર ખાન 
કરિના કપૂર ખાનના બે બાળકો છે અને તેણે બન્ને ડિલિવરી બાદ વધેલુ વજન ઓછુ કર્યું છે. તૈમૂરને જન્મ આપ્યા બાદ કરિનાએ 3 મહિનામાં લગભગ 16 કિલો વજન ઓછુ કર્યું હતું. બેલેન્સ ડાયેટ, યોગ અને એક્સરસાઈઝથી તેનું વજન ઓછુ થયું હતું. 

સોનમ કપૂર 
સોનમ કપૂરનું પણ દિકરા વાયુને જન્મ આપ્યા બાદ વજન વધ્યું હતું. પરંતુ સોનમે પણ ડિલિવરીના 3 મહિનાની અંદર જ પોતાનું વજન ઓછુ કરી દીધુ અને પહેલાની જેમ ફિટ થઈ ગઈ હતી. 

શિલ્પા શેટ્ટી 
શિલ્પા શેટ્ટી એક એવી અભિનેત્રી છે જે ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ એક્ટ્રેસ છે. રિપોર્ટ્સ અનુસાર, ડિલિવરીના બાદ શિલ્પાએ ત્રણ મહિનાની અંદર લગભગ 21 કિલો વજન ઓછુ કર્યું હતું. 

અનુષ્કા શર્મા 
અનુષ્કા શક્માએ 2021માં દિકરી વામિકાને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ ડિલિવરીના 2 મહિનાની અંદર એક્સ્ટ્રા વજન ઓછુ કરીને ફિટનેસ મેળવી લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ