બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Want to check PF account balance but don't know how? So without worrying, this way the check can be done at home

તમારા કામનું / PF Balance Check કરવું છે પણ નથી આવડતું? તો ચિંતા ન કરતાં, ઘર બેઠા આ રીતે કરી શકાય છે ચેક

Megha

Last Updated: 04:17 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એવી કેટલીક રીતો વિશે જણાવવા જઈ રહે છીએ જેના દ્વારા તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો.

  • પીએફ ખાતામાં જમા કરાયેલા પૈસા પર વ્યાજ પણ મળે છે 
  • આ રીતે ચેક કરો પીએફ એકાઉન્ટનું બેલેન્સ -
  • ઓનલાઈન પણ તમે કરી શકો છો ચેક 

જો તમે નોકરિયાત વ્યક્તિ છો તો તમારી પાસે નિયમો હેઠળ પીએફ ખાતું હશે જ? જણાવી દઈએ કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓ દ્વારા નોકરી કરતા લોકોના પીએફ ખાતા ખોલવામાં આવે છે અને આ ખાતાઓમાં દર મહિનાના પગારમાંથી ચોક્કસ રકમ કાપીને જમા કરવામાં આવે છે. સાથે જ આ પીએફ ખાતામાં જમા કરાયેલા પૈસા પર વ્યાજ પણ આપવામાં આવે છે. 

પીએફ એકાઉન્ટનું બેલેન્સ ગમે ત્યારે ચેક કરી શકાય છે પણ ઘણા લોકોને એ વિશે જાણ નથી હોતી અને એ કારણે તેઓ તેમના પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકતા નથી. એવામાં આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવવા જઈ રહે છીએ જેના દ્વારા તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. 

આ રીતે ચેક કરો પીએફ એકાઉન્ટનું બેલેન્સ - 
- તમારા પીએફ એકાઉન્ટનું કુલ બેલેન્સ કેટલું છે એ વિશે તમને જાણવાનો અધિકાર છે. તમારા પીએફ ખાતાને ચેક કરવા માટે એક નંબર ડાયલ ક કરીને મિસ્ડ કોલ કરવાનો રહેશે. જણાવી દઈએ કે જો તમારે તમારું પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરવું હોય તો તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી આ નંબર 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે.
- જ્યારે તમે ઉપર આપેલ નંબર પર મિસ્ડ કોલ કરો છો ત્યારે થોડી જ વારમાં EPFO તરફથી તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવે છે, જેમાં તમારા વર્તમાન બેલેન્સ વિશે માહિતી આપવામાં આવે છે.

ઓનલાઈન પણ તમે જાણી શકો છો 
જો તમે ઇચ્છો તો તમે તમારા PF એકાઉન્ટનું બેલેન્સ તમારા ઘરે બેઠા બેઠા પણ જાણી શકો છો. આ માટે, તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ passbook.epfindia.gov.in/MemberPassBook/Login પર જવું પડશે. અહીં જઈને તમે UAN નંબર વડે લોગીન કરીને તમારું વર્તમાન બેલેન્સ ચેક કરી શકો છો.

ઉમંગ એપ દ્વારા પણ ચેક કરી શકો છો PF એકાઉન્ટનું બેલેન્સ
જો તમે ઇચ્છો તો ઉમંગ એપ તમને પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો ચોન. આ એપમાં તમને EPFO નો શોર્ટકટ મળે છે, જેની મદદથી તમે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ