ધર્મ / પંઢરપુરનું વિઠોબા મંદિરઃ પંઢરીનાથ મહારાષ્ટ્રના સંતોના આરાધ્યદેવ

Vitthal Rukmini temple in Pandharpur

મધ્ય રેલવેની મુંબઈ પુણે રાયચુર લાઈન પર પુણેથી ૧૧૫ કિ.મી. દૂર કુર્દૂવાડી રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન મીરજ લાતુર લાઈન પર પણ છે. કુર્દૂવાડીથી મીરજ લાઈન પર ૩૩ કિ.મીટર દૂર પંઢરપુર છે. સ્ટેશનથી પંઢરપુર લગભગ દોઢ કિલોમીટર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ