બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / vitamins and supplements you should not take together

Lifestyle / વિટામીનની ગોળીઓ ખાતા હોવ તો આટલું ખાસ જાણી લેજો, નહીંતર શરીરમાં નહીં થાય કોઈ અસર

Manisha Jogi

Last Updated: 04:23 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વસ્થ શરીર માટે શરીરને તમામ પોષકતત્ત્વો મળી રહે તે ખૂબ જ જરૂરી છે. હાલના સમયમાં શુદ્ધ ભોજન મળવું ખૂબ જ મુશ્કેલે છે.ઘણા લોકો વિટામીન તથા અન્ય સપ્લીમેન્ટનું એકસાથે સેવન કરે છે, જેના કારણે સાઈડઈફેક્ટ થઈ શકે છે.

સ્વસ્થ શરીર માટે શરીરને તમામ પોષકતત્ત્વો મળી રહે તે ખૂબ જ જરૂરી છે. હાલના સમયમાં શુદ્ધ ભોજન મળવું ખૂબ જ મુશ્કેલે છે. આ કારણોસર લોકો પોષણની કમી પૂરી કરવા માટે અનેક પ્રકારના વિટામીનની ગોળીનું સેવન કરતા હોય છે. ઘણા લોકો વિટામીન તથા અન્ય સપ્લીમેન્ટનું એકસાથે સેવન કરે છે, જેના કારણે સાઈડઈફેક્ટ થઈ શકે છે. કયા વિટામીન અને સપ્લીમેન્ટનું એકસાથે સેવન ના કરવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વોટર સોલ્યુબલ વિટામીન
ફેટ અને પાણીમાં ભળતા વિટામીન વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. વિટામીન ડી ફેટ સોલ્યુબલ વિટામીન છે, જે ભોજન કરવાથી અવશોષિત થઈ જાય છે. વિટામીન સી અને બી12 પાણીમાં ભળવા લાગે છે, જે ભૂખ્યા પેટે અવશોષિત થાય છે. આ કારણોસર ફેટ સોલ્યુલ અને વોટર સોલ્યુપલ વિટામીનનું એકસાથે સેવન કરવાથી તેને અવશોષિત કરવામાં મુશ્કેલી થાય છે. 

મેગ્નેશિયમ અને કેલ્શિયમ
હાડકાં મજબૂત કરવા માટે અને માંસપેશીઓ કામ કરી શકે તે માટે મેગ્નેશિયમ અને કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. બંને મિનરલ્સનું એકસાથે સેવન ના કરવું જોઈએ. મેગ્નેશિયમ અને કેલ્શિયમનું એકસાથે સેવન કરવાથી તેનું યોગ્ય રીતે અવશોષણ થઈ શકતું નથી. આ કારણોસર મેગ્નેશિયમ અને કેલ્શિયમનું અલગ અલગ સેવન કરવું જોઈએ. 

કેલ્શિયમ અને આયર્ન
શરીર માટે કેલ્શિયમ અને આયર્ન ખૂબ જ જરૂરી છે, જેનું અલગ અલગ સેવન કરવું જોઈએ. કેલ્શિયમ અને આયર્નની ગોળી એકસાથે લેવાથી મુશ્કેલીઓ થઈ શકે છે અને શરીરને તેનો ફાયદો મળી શકતો નથી. આ બંને દવાઓનું બે કલાકના અંતરે સેવન કરવું જોઈએ. 

ઝિંક અને કોપર
ઝિંક અને કોપર સૂક્ષ્મ પોષકતત્ત્વ છે, જેનું એકસાથે સેવન કરવું ના કરવું જોઈએ. ઝિંક રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તે સમયે કોપરનું સેવન કરવામાં આવે તો ઝિંકનું અવશોષણ યોગ્ય પ્રકારે થઈ શકતું નથી. આ કારણોસર આ બંને દવાઓનું બે કલાકના અંતરે સેવન કરવું જોઈએ. 

વિટામીન સી અને B12
વિટામીન સી અને B12નું એકસાથે સેવન ના કરવું જોઈએ. વિટામીન સીના કારણે વિટામીન B12નું યોગ્ય રીતે અવશોષણ થઈ શકતું અને મેટાબોલિઝમમાં મુશ્કેલી ઊભી થાય છે. આ કારણોસર આ બંને વિટામીનની દવાઓનું બે કલાકના અંતરે સેવન કરવું જોઈએ. 

વધુ વાંચો: જીમમાં દબાવીને પ્રોટીન શેક પીનારા સાવધાન! નહીં તો હાર્ટને પહોંચશે નુકસાન, રિસર્ચમાં ઘટસ્ફોટ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ