બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / ભારત / Politics / દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓની હકાલપટ્ટી, LGના આદેશ પર કરવામાં આવી મોટી કાર્યવાહી

એક્શન / દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓની હકાલપટ્ટી, LGના આદેશ પર કરવામાં આવી મોટી કાર્યવાહી

Last Updated: 11:56 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi News : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી મહિલા આયોગના કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરી, દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓ બરતરફ

Delhi News : લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હીથી એક મોટી અપડેટ સામે આવી રહી છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી મહિલા આયોગના કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. મોટી કાર્યવાહી કરતા દિલ્હીના LG વિનય સક્સેનાએ દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. LGના આદેશ પર દિલ્હી મહિલા આયોગે તેના 223 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે.

વાસ્તવમાં આ તમામ કર્મચારીઓ તે કર્મચારીઓ છે જેમની નિમણૂક દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દ્વારા કરવામાં આવી હતી. આરોપ છે કે, દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોની વિરુદ્ધ જઈને પરવાનગી વિના તેમની નિમણૂક કરી હતી.

વધુ વાંચો: કેસરગંજ સીટથી બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ કટ! તો BJP હવે કોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા

આવો જાણીએ શું છે ઓર્ડરમાં ?

આ આદેશમાં દિલ્હી મહિલા આયોગ એક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કહે છે કે આયોગમાં માત્ર 40 પોસ્ટ જ મંજૂર છે અને DCW પાસે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવાનો અધિકાર નથી. દિલ્હી મહિલા આયોગ વિભાગના અધિક નિર્દેશક દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નવી નિમણૂકો પહેલા આવશ્યક પદોનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું અને ન તો વધારાના નાણાકીય બોજ માટે પરવાનગી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2017માં તત્કાલિન લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરાયેલ તપાસ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ