બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું વાત છે! Airplane મોડમાં પણ ચાલશે 5G ઇન્ટરનેટ? બસ ફટાફટ ફોનમાં ચેન્જ કરી દો આ સેટિંગ

ટેક્નો ટિપ્સ / શું વાત છે! Airplane મોડમાં પણ ચાલશે 5G ઇન્ટરનેટ? બસ ફટાફટ ફોનમાં ચેન્જ કરી દો આ સેટિંગ

Last Updated: 10:48 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Airplane Mode 5G Internet: Airplane Modeમાં પણ જો તમે ઈચ્છો તો તમારા સ્માર્ટફોનમાં 5G સ્પીડથી ઈન્ટરનેટ ચલાવી શકો છો. તેના માટે તમારે પોતાના સ્માર્ટફોનમાં અમુક સેટિંગ્સ કરવા પડશે.

Airtel અને JIO દેશમાં પોતાની 5G સર્વિસ લોન્ચ કરી ચુક્યા છે. ત્યાં જ અન્ય બીજી ટેલીકોમ કંપનીઓ Vi અને BSNL પણ પોતાના નેટવર્કને અપગ્રેડ કરી રહ્યું છે. જેથી યુઝર્સને સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે. તમારા સ્માર્ટફોનમાં ઘણા એવા ફિચર્સ આવે છે જેના વિશે તમને ખબર નથી હોતી. એવું જ એક ફિચર છે જેના દ્વારા તમે પોતાના સ્માર્ટફોનમાં વગર કોઈ નેટવર્કે Airplane Modeમાં જ 5Gની સ્પીડનો આનંદ લઈ શકો છો. તેના માટે તમારે પોતાના સ્માર્ટફોનમાં અમુક સેટિંગ્સ કરવા પડશે.

5g-2

ધ્યાનમાં રાખો આ વાતો

કોઈ પણ સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે ડિવાઈસને મોબાઈલ નેટવર્ક કે પછી Wifiથી કનેક્ટ કરવાની જરૂર પડે છે. મોબાઈલ નેટવર્ક એક્સેસ કરવા માટે ફોનમાં એક્ટિવ સિમ કાર્ડની જરૂર પડે છે. એરોપ્લેન મોડ ઓન કર્યા બાદ ફોનમાં મોબાઈલ નેટવર્ક કે WIFI નથી કનેક્ટ થતું. એવામાં ઈન્ટરનેટ ચલાવવા માટે શું કરવું?

ફોલો કરો આ સ્ટેપ્સ

પોતાના એન્ડ્રોયડ સ્માર્ટફોનમાં સૌથી પહેલા તમારે ગુગલ પ્લે સ્ટોર પર જવાનું રહેશે અને ForceLTE એપને ડાઉનલોડ કરવાની રહેશે. એપ ડાઉનલોડ કર્યા બાદ તેને જરૂરી પરમિશન આપો. એપ ડાઉનલોડ કર્યા બાદ તમને પોતાના ફોનના ડાયલપેડમાં જઈને ##4636## USSD કોડ નાખવાનો રહેશે. તેના બાદ તમારા ફોનમાં એરોપ્લેન મોડ ઓન કરી દો.

phone....jpg

એરોપ્લેન મોડ ઓન કર્યા બાદ તમારો સ્માર્ટફોન Wi-Fi અને મોબાઈલ નેટવર્કથી ડિસકનેક્ટ થઈ જાય છે. તેના બાદ તમને ફોનમાં ForeLTE એપને લોન્ચ કરવાની રહેશે. જેના બાદ એપની હોમ સ્ક્રીન પર પોતાના ફોનના Android વર્ઝનના હિસાબથી ઓપ્શન સિલેક્ટ કરી લો.

વધુ વાંચો: Googleમાં ફરીવાર છટણીનો દોર શરૂ: પહેલા આખી પાયથન ટીમને છુટ્ટી કરી, હવે 200 કર્મચારીઓ...!

Phone Infoમાં નીચેની તરફ તમને Mobile Radio Powerનો ઓપ્શન દેખાશે. તે ટૂગલ બટનને ઓન કરી લો. ત્યાર બાદ તમે પોતાના ફોનમાં Airplane Modeમાં પણ ઈન્ટરનેટ ચલાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ