બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / Politics / કેસરગંજ સીટથી બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ કટ! તો BJP હવે કોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા

લોકસભા ચૂંટણી 2024 / કેસરગંજ સીટથી બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ કટ! તો BJP હવે કોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા

Last Updated: 11:43 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : આ વખતે બ્રિજભૂષણ શરણસિંહને ટિકિટ આપવામાં આવશે નહીં પરંતુ તેમની સંમતિથી તેમના પરિવારના કોઈપણ સભ્યને ટિકિટ અપાઈ શકે છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનના આરોપી બ્રિજ ભૂષણ શરણ સિંહ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ કેસરગંજથી બ્રિજભૂષણ સિંહને ટિકિટ નહીં આપે. આ તરફ ગૃહમંત્રી અમિત શાહ આજે લખનૌના પ્રવાસે છે. હવે એવી ચર્ચા છે કે, આ વખતે બ્રિજભૂષણ શરણસિંહને ટિકિટ આપવામાં આવશે નહીં પરંતુ તેમની સંમતિથી તેમના પરિવારના કોઈપણ સભ્યને ટિકિટ અપાઈ શકે છે.

વાસ્તવમા, ભાજપના સાંસદ અને ભારતીય રેસલિંગ ફેડરેશન (WFI)ના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીના કેસમાં ફસાયા બાદ મુશ્કેલીમાં છે. શરૂઆતથી જ એવી અટકળો ચાલી રહી હતી કે પાર્ટી તેમને કૈસરગંજ બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ નહીં આપે. હવે સૂત્રો આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે અને સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવશે નહીં.

વધુ વાંચો: ચાર ધામ યાત્રાએ જતા પહેલા આટલું જાણી લેજો, નહીંતર આ લોકોને નહીં મળે દર્શનનો લાભ

આ તરફ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણના કેમ્પમાં સાંસદના નાના પુત્ર અને ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ કરણ ભૂષણ શરણ સિંહનું નામ ચર્ચામાં છે. તેમના સમર્થકો દ્વારા તેમનું નામ પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ