બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / visiting this place in monsoon

ટ્રાવેલ / સાતમ-આઠમે મિત્રો સાથે પ્લાન કરો આ જગ્યાઓની ટ્રિપ, પડશે જલસો

Krupa

Last Updated: 06:46 PM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરવાનો શોખ દરેક માણસને હોય છે. લોકો ફરવા જવા માટે મીનિ વેકેશનની જ રાહ જોતા હોય છે. હવે સાતમ-આઠમ આવી રહી છે તમે પણ ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હશો તો અમે તમને જણાવીએ છીએ કે કઇ જગ્યાએ જશો તો તમને મજાવશે.

આ સિઝનનો પ્રાકૃતિક નજારો તમને પણ ખુશ કરી દે છે. એટલા માટે શ્રાવણના મહિનામાં તમારે ફણ તમારા મિત્રો સાથે ફરવાનો પ્લાન જરૂરથી કરી લેવો જોઇએ. જો હજુ પણ તમે એના માટે જગ્યા શોધી રહ્યા છો તો અમે તમને જણાવી દઇએ. 

ઉદેયપુર, રાજસ્થાન
ઉત્તર ભારતનું સૌથી આકર્ષક પર્યટન સ્થળ ઉદેયપુર માનવામાં આવે છે. એને ઝીલોનું શહેર પણ કહેવામાં આવે છે. અરાવલી પહાડો પર વસેલા આ શહેરનો નજારો વરસાદના ટીપાં વધારે વધારી દે છે. 

મુન્નાર, કેરળ
વરસાદમાં કેરળની સુંદરતા જોવાલાયક હોય છે અને એની સાથે એની આસપાસના વિસ્તારોના નજારો દિલ ખુશ કરી દે છે. ચારે બાજુ ફેલાયેલી હરિયાળી આંખોને શુકૂન આપે છે અને સાથે મનને તાજગીથી ભરી દે છે. 

ઝીરો, અરુણાચલ પ્રદેશ
વર્લ્ડ હેરિટેડમાં સામેલ આ ટાઉનને અરુણાચલ પ્રદેશની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. એ જોવાનો સારો સમય મોન્સૂનથી સારો કોઇ હોઇ શકે નહીં. 

માલશેજ ઘાટ, મહારાષ્ટ્ર
માલશેજ ઘાટ મહારાષ્ટ્રના પુણા જિલ્લામાં પશ્વિમી ઘાટોની શ્રેણીમાં સ્થિત એક ફેમસ ઘાટ છે. આ સ્થાન પોતાની અગણિત ઝીલો, ઊંચા પર્વતો માટે જાણીતી છે. 

કોડાઇકેનાલ, તમિલનાડુ
તમિલનાડુના દિનદીગુલના સુંદર પહાડોમાં વસેલુ કોડાઇકેનાલ અહીંયાનો એક મનમોહક પર્વતીય સ્થળ છે. ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને સુંદર નજારો મોન્સૂનમાં વધારે મન મોહી લે છે. જો તમે ક્યાંય ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો એને તમારા લિસ્ટમાં જરૂરથી સામેલ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Travel Udaipur તમિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ