બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Visit the Blue City of India, Know some Facts

ટ્રાવેલ / આ છે ભારતનું Blue City, જાણો Facts

Krupa

Last Updated: 12:40 PM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જોધપુરમાં લગભગ બ્લૂ કલરના ઘર જોવા મળે છે, તેથી તેને બ્લૂ સિટી કહેવામાં આવે છે. જોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલું એક ઐતિહાસિક નગર છે. જોધપુર નગરમાં જોધપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

જોધપુર: બ્લૂ સિટીના નામથી જાણીતું જોધપુર શહેર પોતાનો 558મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. દેશ અને દુનિયાથી હજારો ટૂરિસ્ટ અહીં રજાઓ વીતાવવા આવે છે. અહીં આપને જણાવી દઇએ કે જોધપુર એકમાત્ર શહેર નથી કે જેને રંગથી ઓળખવામાં આવે છે. આ સિવાય પણ અનેક શહેરો છે જેની ચમક કે ફળોના નામથી તેને ઓળખવામાં આવે છે. 

જોધપુરને શા માટે કહેવાય છે બ્લૂ સિટી?

- ઇ.સ. 1459માં જોધપુરની શોધ રાવ જોધાએ કરી હતી. તે રાઠૌર સમાજની મુખિયા હતી.
- જોધપુરનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું હતું. આ પહેલાં તે મારવાડના નામે જાણીતી હતી.
- રેગિસ્તાનની વચ્ચે હોવાના કારણે પણ જોધપુરમાં ઘરને ઠંડું રાખવાને માટે બ્લૂ કલરથી પેન્ટ કરવામાં આવતા.
- અહીં લગભગ બ્લૂ કલરથી દરેક ઘર પેન્ટ થયેલા જોવા મળે છે અને તેથી તેને બ્લૂ સિટી કહેવાય છે.
- જોધપુરના બ્રહ્મપુરીમાં હોલિવૂડથી લઇને બોલિવૂડની બજેટ ફિલ્મો શૂટ કરવામાં આવી છે.
- અનેક મોટી કંપનીઓ જાહેરાતોમાં બ્લૂ સિટીના દ્રશ્યો પ્રમુખ રીતે દર્શાવે છે.
- લગભગ 20 વર્ષ પહેલાં હોલિવૂડની મોટા બજેટની ફિલ્મ 'જંગલ બુક'નું શૂટિંગ પણ આખા વિશ્વમાં છાપ છોડી રહ્યું છે.
- બોલિવૂડની 'શુદ્ધ દેશી રોમાંસ' અને અન્ય અનેક ફિલ્મો અહીં શૂટ કરાઇ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Jodhpur Rajasthan Travel lifestyle જોધપુર બ્લૂ સિટી રાજસ્થાન Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ