બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / vishwa umiyadham to help gujaratis going to boston

પહેલ / USA જતાં ગુજરાતીઓની આ રીતે મદદ કરશે વિશ્વ ઉમિયાધામ, પાટીદાર બેઠકમાં જુઓ શું નિર્ણય લેવાયો

Malay

Last Updated: 08:42 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ ઉમિયાધામ અમેરિકાના બોસ્ટનમાં કોઈપણ ગુજરાતી પરિવાર જશે તેને એરપોર્ટ પર લેવા જવાથી લઈ રહેવા-જમવાની અને નોકરી અપાવવામાં પણ મદદરૂપ થશે.

 

  • અમેરિકા જતા ગુજરાતીઓની મદદે વિશ્વ ઉમિયાધામ
  • બોસ્ટનમાં રહેવા, જમવા અને જોબની આપશે સુવિધા
  • કેનેડામાં અત્યાર સુધીમાં 1100 ગુજરાતીઓની કરાઈ મદદ

વિશ્વ ઉમિયાધામ અમેરિકા જતાં ગુજરાતીઓની મદદે આવ્યું છે. વિશ્વ ઉમિયાધામ બોસ્ટન જતાં લોકોને એરપોર્ટ પર લેવા જવાથી લઈને રહેવા, જમવા અને જોબમાં પણ મદદરૂપ થશે. ગત શુક્રવારે બોસ્ટનમાં યોજાયેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બોસ્ટન ખાતે યોજાઈ હતી બેઠક
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલ સહિત 6 ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. અમેરિકાના બોસ્ટન ખાતે ગત શુક્રવારના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 500થી વધારે પરિવારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમેરિકાના બોસ્ટન ખાતે આવતા દરેક ગુજરાતીઓને મદદરૂપ થવાની અપીલ કરવામાં આવી હતી. 

હવે કોઈ ગુજરાતીએ ચિંતા કરવાની જરૂર નથીઃ સંજય પટેલ
જે બાદ અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઈલેન્ડના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સંજય પટેલે જણાવ્યું હતું કે, હવે કોઈ ગુજરાતીએ ચિંતા કરવાની જરૂર નથી. અમેરિકા જઈ રહેલા ગુજરાતી પરિવારે ચિંતા કરવાની જરૂર નથી કે બોસ્ટન જઈને અમે શું કરીશું. અમે તમને દરેક મદદ કરીશું. તમને વેલકમ કરવા માટે અમે તૈયાર છીએ.  

કેનેડાની ટીમે કરી છે 1100 ગુજરાતીઓની મદદ 
અત્રે ઉલ્લેખનીય છે કે,  વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેનેડાની ટીમ કેનેડા જતા ગુજરાતીઓને એરપોર્ટથી લઈ રહેવા-જમવા અને નોકરી અપવવામાં મદદરૂપ થવાનું કામ કરી રહી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડા ટીમે 1100 ગુજરાતીઓની મદદ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ