બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohali creates history on his 500th international match india vs west indies

ગજબ! / પોતાની 500મી મેચમાં વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના પરસેવા છોડાવ દીધા: હાંસલ કરી ખાસ ઉપલબ્ધિ, બન્યો રેકોર્ડ

Arohi

Last Updated: 04:13 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohali: વિરાટ કોહલીએ પોતાના કરિયરના 500માં ઈન્ટરનેશનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. કોહલીએ પોર્ટ ઓફ સ્પેન મેચના પહેલા દિવસે અણનમ 87 રન બનાવ્યા.

  • કોહલીએ હાંસલ કરી ખાસ ઉપલબ્ધિ
  • 500મી મેચમાં કોહલીએ કર્યું શાનદાર પ્રદર્શન 
  • અણનમ રહી બનાવ્યા 87 રન

ભારત અને વેસ્ટઈન્ડિઝની મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ પાર્ટ ઓફ સ્પેનના ક્વીંસ પાર્ક ઓવલમાં છે. પહેલા દિવસની રમતની સમાપ્તિ સુધી ભારતે પહેલી ઈનિંગમાં ચાર વિકેટ પર 288 રન બનાવ્યા હતા. સ્ટમ્પના સમયે વિરાટ કોહલી 87 અને રવીન્દ્ર જાડેજા 36 કન પર અણનમ હતા. એટલે કોહલી પોતાના ઈન્ટરનેશનલ કરિયારની 76મી સેન્ચુરીથી ફક્ત 13 રન દૂર છે. 

34 વર્ષના કોહલીએ 161 બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા લગાવ્યા છે. ત્યાં જ રવીન્દ્ર જાડેજાએ અત્યાર સુધી 84 બોલ રમ્યા છે અને ચાર ચોગ્ગા માર્યા છે. જાડેજા અન કોહલીની વચ્ચે આજસુધી પાંચમી વિકેટ માટે 201 બોલ પર 106 રનોની ભાગીદારી કરી છે. કોહલીના પહેલા કેપ્ટન રોહિત શર્મા અને યુવા બેટ્સમેન યશસ્વી જાયસવાલ પણ શાનદાર ઈનિંગ રમી રહ્યા છે. 

વિરાટે બનાવ્યા આ રેકોર્ડ્સ 
વિરાટ કોહલીના કરિયારની આ 500મી ઈન્ટરનેશનસ મેચ છે. જેને તેમણે શાનદાર ઈનિંગ રમીને યાદગાર બનાવી દીધી છે. કોહલી આવા પહેલા બેટ્સમેન બની ગયા છે જેમણે પોતાના 500માં ઈન્ટરનેશનલ મેચમાં 50 કે તેનાથી વધારે સ્કોર કર્યો. કોહલી આ શાનદાર ઈનિંગ વખતે જેક્સ કેલિસને પછાડીને સૌથી વધારે આંતરરાષ્ટ્રીય રન બનાવવાના મામલામાં પાંચમાં નંબર પર આવી ગયા. 

વિરાટે આ ઈનિંગ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના 2000 રન પણ પુરા કરી લીધા. વિરાટના ઉપરાંત ભારતીય બેટ્સમેન રોહિત શર્મા જ આમ કરી શક્યા છે. આટલું જ નહીં વિરાટ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન પણ બની ગયા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ