બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

VTV / અજબ ગજબ / viral video School girl marry with her teacher couldnt pay fees

શૉકિંગ / VIDEO : ફી ન ભરી શકી તો ટીચરે છોકરીની માગમાં સિંદૂર ભર્યું, વર જોઈને યુવાનો ઈર્ષાથી સળગ્યાં

Arohi

Last Updated: 02:27 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

School Girl Marry Teacher: થોડા સેકન્ડના આ વીડિયોમાં યુવતી અને શિક્ષક એક બીજા સાથે ઉભા છે. તેમણે લગ્ન કરી લીધા છે. બન્નેના ગળામાં માળા છે અને સાથે જ વિદ્યાર્થીનીના માંગમાં સિંદૂર પણ છે.

સોશિયલ મીડિયા પર દરરોજ અજીબો ગરીબ વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. એવામાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિદ્યાર્થિનીના પોતાના શિક્ષક સાથે લગ્ન કરવાની વાત સામે આવી રહી છે. બન્નેના લગ્ન કરવા પાછળનું કારણ પણ ખૂબ જ અજીબ છે. હકીકતે વિદ્યાર્થિનીએ પોતાની ફી ન હતી ભરી. એવામાં તેને પોતાના ટીચર સાથે લગ્ન કરવા પડ્યા. 

લોકો વારંવાર જોઈ રહ્યા છે આ વીડિયો 
આ વીડિયો સાચો છે કે કોઈ Prank છે તે વાતની જાણકારી નથી મળી. પરંતુ કંઈ પણ હોય નેટિજન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે. વીડિયો પર એક મોટી સંખ્યામાં લાઈક આવી ચુક્યા છે. લોકો આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. વીડિયોમાં શિક્ષક કહી રહ્યા છે કે આ મારી વિદ્યાર્થિની છે. 

વધુ વાંચો: VIDEO : જિન્સવાળી છોકરીએ સ્કૂટી પર હાથ છૂટા મૂકીને કર્યો જોરદાર ડાન્સ, જોનારા ડરી ગયાં

લોકો બનાવી રહ્યા છે meme
વાયરલ વીડિયોના કમેન્ટમાં એક યુઝરે કહ્યું ઘોર કળયુગ, એક અન્ય યુઝરે લખ્યું મોજ કરાવી દીધી. વીડિયો પર યુઝર અલગ અલગ પ્રકારના ઈમોજી કમેન્ટ કરી રહ્યા છે. ત્યાં જ વીડિયોના અંતમાં એક યુવકનો પણ વીડિયો જોડવામાં આવ્યો છે જેમાં યુવક પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરીને પુછે છે કે શું તેણે સ્કૂલ ફીઝ ભરી દીધી? જો નહીં તો તરત ભરી દે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

school teacher viral video વાયરલ વીડિયો Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ