બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 04:57 PM, 21 March 2024
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ચાલતી સ્કૂટી પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે તે વખતે સ્કૂટી ફૂલ સ્પીડમાં ચાલી રહી હતી.
ADVERTISEMENT
दीदी को किसी ने बोल दिया 20 रूपए में अनलिमिटेड मोमोज मिल रहे🤓 pic.twitter.com/7EojSu2oWf
— Professor of memes (@prof_desi) March 18, 2024
ADVERTISEMENT
બન્ને હાથ ખોલી સ્કૂટી પર ડાન્સ
યુવતી પોતાના બન્ને હાથ છોડીને ડાન્સ કરી રહી છે. તે હાથ હવામાં લહેરાવી રહી છે. તેની આસપાસ ઘણી બીજી ગાડીઓ પર ચાલી રહી છે. પાછળ ચાલી રહેલી એક કારમાંથી કોઈએ યુવતીનો વીડિયો બનાવી લીધો. આ ઘટના ક્યારની છે અને ક્યાંની છે તેની જાણકારી હજુ સુધી મળી નથી.
વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @gharkekalesh નામના એકાઉન્ટથ શેર કરવામાં આવ્યું છે. આ વીડિયોને અત્યાર સુધી 4.80 લાખથી વધારે લોકોએ જોઈ લીધો છે. લોકો વીડિયોને લાઈક અને શેર પણ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરતા પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: કોબી કરશે કોલેસ્ટ્રોલનો ખાતમો, ભોજનમાં આ શાક ખાવાથી મટશે મોટી બીમારી
યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા
એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું, "બ્રેક તો પગથી જ લગાવાની છે હાથથી શું થશે." એક અન્ય યુઝરે કહ્યું, "આખુ જીવન આજે જીવી લેશે."
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.