બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / unhealthy foods can increase bad cholesterol know how to reduce cholesterol

હેલ્થ / કોબી કરશે કોલેસ્ટ્રોલનો ખાતમો, ભોજનમાં આ શાક ખાવાથી મટશે મોટી બીમારી

Arohi

Last Updated: 09:49 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How To Reduce Cholesterol: કોલેસ્ટ્રોલ વધવું એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જે હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોકનું મોટું કારણ છે. જો તમે કોલેસ્ટ્રોલની દવા લઈ રહ્યા છો તો તમારે આ શાકભાજીનું સેવન જરૂર કરવું જોઈએ.

ખરાબ કોલેસ્ટ્રોલ કે લો ડેંસિટી લિપોપ્રોટીન જેને બેડ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે. એક પ્રકારનું કોલેસ્ટ્રોલ છે જે નસોની દિવાલોમાં જમા થઈ શકે છે. પીળા રંગનો આ પદાર્થ હાર્ટ એટેકથી લઈને સ્ટ્રોક સુધી ઘણી ગંભીર સ્થિતિઓનું કારણ બની શકે છે. આ હૃદય રોગના કોઈ પણ પ્રકારના ખતરાને વધારી શકે છે. 

કોલેસ્ટ્રોલ કેવી રીતે ઓછુ કરી શકાય? 
કોલેસ્ટ્રોલના દર્દીઓને મોટાભાગે તેને કંટ્રોલ રાખવા અને લક્ષણોને કાબુ કરવા માટે દવાઓની મદદ લેવી પડે છે. એક્સપર્ટ્સ કહે છે કે તેને ઓછુ કરવા માટે હેલ્ધી ડાયેટ લેવી અને ફિઝિકલ એક્ટિવ રહેવું જરૂરી છે. 

જો વાત કરીએ હેલ્ધી ડાયેટની તો એક બ્રસેલ સ્પ્રોઉટ નામનું હેલ્ધી શાકભાજી તેને સરળતાથી સાફ કરી શકે છે. કોબી ફેમિલિનું જ આ શાકભાજી ફાઈબરનો સારા સ્ત્રોત છે અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. 

કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં નંબર 1 છે આ શાકભાજી 
જોકે ઘણા શાકભાજી કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. પરંતુ આ મામલામાં નંબર 1 શાકભાજી બ્રેસેલ્સ સ્પ્રાઉટ્સ છે. હકીકતમાં બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ ઘુલનશીલ ફાઈબરનો સારો સ્ત્રોત છે. અડધો કપ બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ 4 ગ્રામ કુલ ફાઈબર આપે છે. જેમાં 2 ગ્રામ ઘુલનશીલ ફાઈબર હોય છે. નેશનલ લિપિડ એસોશિએશન અનુસાર શાકભાજી જેવા ખાદ્ય પદાર્થોથી પોતાના આહારમાં દરરોજ ફક્ત 5થી 10 ગ્રામ ઘુલનશીલ ફાઈબર લેવાથી કુલ અને ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછામાં ઓછુ 5થી 11 પોઈન્ટ ઓછુ થઈ શકે છે. 

વધુ વાંચો: અનેક સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ છે આ પાણી, ફાયદા જાણશો તો આજથી જ શરૂ કરી દેશો

ફાઈબરનું રાખો ધ્યાન 
હાઈ કોલેસ્ટ્રોલ તમારા હૃદય રોગના ખતરાને વધારી શકે છે. પરંતુ હેલ્ધી ડાયેટ લઈને તેનો ખતરો ઓછો પણ કરી શકાય છે. માટે તમારે પોતાની ડાયેટમાં ફાઈબરને વધારવું જોઈએ. રોજ 2.5થી 3.5 કપ શાકભાજીનું સેવન કરીને તમને સારા પ્રમાણમાં ફાઈબર મળી શકે છે. એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ તમારા માટે સારો ઓપ્શન છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ