બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / વરમાળા બાદ દુલ્હાએ સાળી સાથે ડાન્સ કર્યો તો દુલ્હને કરી અજીબ હરકત, જુઓ વાયરલ વીડિયો

VIDEO / વરમાળા બાદ દુલ્હાએ સાળી સાથે ડાન્સ કર્યો તો દુલ્હને કરી અજીબ હરકત, જુઓ વાયરલ વીડિયો

Last Updated: 03:25 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીજા-સાળીનો ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જીજા અને સાળી બંનેને એકબીજા સાથે ડાન્સ કરતા જોઈને દુલ્હન પણ કોઈ બીજા સાથે ડાન્સ કરવા લાગે છે.

સોશિયલ મીડિયા પર લગ્નના એક પછી એક વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો જોઇને તમને હસવું આવશે, તો કેટલાક તમને ભાવુક કરી દે છે. તેમાંથી કેટલાક વીડિયો સારા પણ હોય છે, જે કોઈ સીખ આપે છે. હાલમાં જ લગ્નને લગતો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી તમે પોતાનું હસવાનું રોકી શકશો નહીં. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જીજા-સાળીએ સ્ટેજ પર કર્યો જબરદસ્ત ડાન્સ

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વરરાજા જયમાળા બાદ તેની સાળી સાથે જબરદસ્ત ડાન્સ કરી રહ્યો છે. ત્યારે દુલ્હન સ્ટેજ પર ચુપચાપ તેને જોઈ રહી છે. જીજા અને સાળી બંને ભોજપુરી ગીતો પર ડાન્સ કરી રહ્યા છે. ત્યારે લગ્નમાં આવેલા લોકો જીજા અને સાળીને ચીયર કરી રહ્યા છે. ડાન્સ દરમિયાન જીજા અને સાળીના એક્સપ્રેશન પણ જોવા લાયક છે. દરમિયાન, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢીને દુલ્હનને તેની સાથે ડાન્સ કરવા કહે છે. દુલ્હન પહેલા થોડી શરમાય છે પરંતુ થોડા આગ્રહ પછી તે પણ ડાન્સ કરવા લાગે છે.

વધુ વાંચો: 'યાર તારી પત્ની તો'... દારુ પીવા બેઠેલો મિત્ર દોસ્તની ઘરવાળી વિશે બોલ્યો ગંદુ પછી બન્યું ખૌફનાક

આ વીડિયો પર લોકોએ આપી પ્રતિક્રિયા

વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- આવી રીતે કેવી રીતે ડાન્સ કરે છે, ભાઈ, મમ્મી અને પપ્પા પણ હોય, ને બીજા સંબંધીઓ. અમારે ત્યાં જો કોઈ આવું કરે તો તેની પીટાઈ કરવામાં આવશે, બધો ડાન્સ નીકળી જશે. બીજાએ લખ્યું - બિહારમાં શક્ય છે અને તે સમુદાય પર પણ નિર્ભર કરે છે. અન્ય ઘણા લોકો છે જેઓ આ વીડિયો પર રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ