મનોરંજન / એલ્વિશ યાદવ ફરી વિવાદમાં: રેસ્ટોરન્ટમાં બધાની સામે એક યુવકને થપ્પડ ઝીંકી દીધી, કહ્યું 'છોડીશ નહીં'

viral social elvish yadav slapping someone at jaipur restaurant video goes viral

રિયાલિટી શો ‘બિગ બોસ OTT 2’માં શામેલ થયા પછી એલ્વિશ યાદવ ખૂબ જ ફેમસ થઈ ગયા છે. એલ્વિશ યાદવ ઘણા મ્યુઝિક વિડીયોમાં જોવા મળતા હોય છે, હાલમાં તેઓ અન્ય કારણોસર ચર્ચાનો વિષય બની ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ