બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / મનોરંજન / south cinema janhvi kapoor fee raise for south movies with rrr star ram charan or jr ntr

મનોરંજન / જૂનિયર NTR બાદ વધુ એક એક્ટર સાથે જ્હાનવી કપૂર કરશે સાઉથ ફિલ્મ, કરી આટલાં કરોડની માંગ

Manisha Jogi

Last Updated: 10:16 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્હાનવી કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર 6 વર્ષમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી લીધી છે. જ્હાનવી કપૂરે જૂનિયર NTR સાથેની ફિલ્મ ‘દેવરા’ માટે 5 કરોડ રૂપિયા ફી માંગી હતી અને હવે અભિનેત્રીએ ફી વધારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • જ્હાનવી કપૂરે6 વર્ષમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી
  • ફિલ્મ ‘દેવરા’ માટે 5 કરોડ રૂપિયા ફી માંગી
  • અભિનેત્રીએ ફી વધારી હોવાનું જાણવા મળ્યું

જ્હાનવી કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર 6 વર્ષમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી લીધી છે. જ્હાનવી કપૂરની ફિલ્મ બોક્સઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી, પરંતુ તે હંમેશા લાઈમલાઈટમાં રહેશે. જ્હાનવી કપૂર જૂનિયર NTR સાથે આગામી સાઉથ ફિલ્મ ‘દેવરા’નું શુટીંગ કરી રહી છે. 

ડાયરેક્ટર કોરાટાલા શિવરાએ ફિલ્મ ‘દેવરા’નું ડાયરેક્શન કર્યું છે. જ્હાનવી કપૂર ફિલ્મ ‘દેવરા’થી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું હતું કે, 5 એપ્રિલના રોજ આ ફિલ્મ રિલીઝ થશે, પરંતુ આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે. જ્હાનવી કપૂર બુચ્ચી બાબૂ સના સાથે રામ ચરણના આગામી પ્રોજેક્ટમાં કામ કરશે, જેથી જ્હાનવી કપૂરની ફી વધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

જ્હાનવી કપૂર ફી
મીડિયા રિપોર્ટ અનુસાર જ્હાનવી કપૂર રામચરણની આગામી અનટાઈટલ્ડ ફિલ્મમમાં લીડ ફિમેલ રોલ ભજવશે. જ્હાનવી કપૂરે ફી વધારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્હાનવી કપૂરે જૂનિયર NTR સાથેની ફિલ્મ ‘દેવરા’ માટે 5 કરોડ રૂપિયા ફી માંગી હતી અને હવે અભિનેત્રીએ ફી વધારી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્હાનવી કપૂરે આ પ્રોજેક્ટ માટે 10 કરોડ રૂપિયા ફી માંગી છે. 

વધુ વાંચો:સી ગ્રેડ ફિલ્મો કરી પોપ્યુલર થઈ હતી આ દિગ્ગજ અભિનેતાની પત્ની, હાલ કરોડોમાં રમે છે

RRR સ્ટાર સાથે કામ કરવાની મળી તક
જ્હાનવી કપૂરે રામચરણની ફિલ્મ માટે 6 કરોડ રૂપિયાની ફી માંગી છે. આ સાથે જોવા મળી રહ્યું છે કે, જ્હાનવી કપૂરને  RRR સ્ટાર જૂનિયર NTR અને રામચરણ સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. દર્શકોને જ્હાનવી કપૂરની સાઉથ ફિલ્મ પસંદ આવશે કે નહીં તે જોવાનું રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ