બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 'ઉઈ અમ્મા', 'ઉઈ અમ્મા' કોલેજ ફેરવેલમાં બ્લેક સાડીમાં યુવતીએ કર્યો હોટ ડાન્સ, વીડિયો વાયરલ
Last Updated: 12:55 PM, 14 August 2025
સ્કૂલ અને કોલેજની ફેરવેલ પાર્ટીઓ હંમેશા સમાચારમાં રહે છે. ખાસ કરીને એમિટી સ્કૂલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ વિદાય પાર્ટીઓમાં ધમાલ મચાવતા જોવા મળે છે. હવે એમિટી સ્કૂલના એક ફંક્શનનો વીડિયો સામે આવ્યો છે, જેમાં છોકરીઓએ પોતાના ડાન્સથી ધમાલ મચાવી દીધી છે. એમિટી સ્કૂલના ફંક્શનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં, એક વિદ્યાર્થી રવિના ટંડનની પુત્રી રાશા થડાનીની ફિલ્મ આઝાદના ગીત 'ઉઈ અમ્મા' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
કોમેન્ટ સેક્શન બંધ કરી કરાયું
ADVERTISEMENT
સોશિયલ મીડિયા યુઝરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો કર્યો છે જે થોડા સમયમાં વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો નોઈડાની એમિટી યુનિવર્સિટીનો છે જેમાં એક છોકરી ડાન્સ કરતી જોઈ શકાય છે. આ વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો, પરંતુ તેનો કોમેન્ટ સેક્શન બંધ કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં બીજો વીડિયો વાયરલ
ઉલ્લેખનીય છે કે આજના દિવસમાં આ બીજો વીડિયો વાયરલ થયો છે. આ પહેલાં સોશિયલ મીડિયા ઈન્ફ્લેએન્સર લકી રાજોર 'જવાની જાનેમન હસીન દિલરુબા' સોંગ પર એકદમ હોટ ડાન્સ કરતી જોવા મળી રહી હતી. પુલના પાણીમાં એકદમ પારદર્શક વસ્ત્રોમાં લકી ડાન્સ કરતી દેખાય છે.લકીનો આ હોટ વીડિયો અત્યાર સુધી 10 કરોડ લોકોએ જોયો છે. લકી રાજોર ઈન્સ્ટા પર ખૂબ લોકપ્રિય છે. તે ખાસ કરીને બોલ્ડ વીડિયો માટે જાણીતી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.