બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / VIDEO: Ma'am, how are children born? While asking the student, the teacher said - 'Ask your mother', video goes viral

કેવું કહેવાય / VIDEO : મેમ બાળકો કેવી રીતે પેદા થાય છે? સ્ટુડન્ટે પૂછતાં ટીચરે કહ્યું- 'તારી મમ્મીને પૂછ' વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 02:57 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન ક્લાસમાં એક વિદ્યાર્થીએ તેની ટીચરને અશ્લિલ સવાલ પૂછ્યો હતો જોકે ટીચરે પણ તેને તેના અંદાજમાં જવાબ આપીને ચૂપ કરાવી દીધો હતો.

  • નાની ઉંમરમાં છોકરાઓને સારા માણસના સંસ્કાર આપવા પડશે 
  • મહિલા ટીચરને ઓનલાઈન ક્લાસમાં વિદ્યાર્થીએ પૂછ્યો અશ્લિલ સવાલ
  • મહિલા ટીચરે કહ્યું- તારી મમ્મીને પૂછી લે 

સ્કૂલમાં ભણી રહેલા છોકરાઓને નાની ઉંમરમાં સારા સંસ્કાર આપવા પડશે નહીંતર તેઓ ગમે ત્યારે માતાપિતા કે બીજા માટે અસહજ સ્થિતિ પેદા કરી શકે છે. ઓનલાઈન ક્લાસમાં એક છોકરાએ તેની લેડી ટીચરને સાવ અશ્લિલ પૂછ્યો હતો જોકે ટીચરે પણ તેને તેના ઘરનું ઉદાહરણ આપીને ચૂપ કરાવી દીધો હતો. આ ઘટના પરથી ખબર પડે કે છોકરાઓના મનમાં કેવી કેવી વાતો ચાલી રહી છે. 

રક્ષિતા સિંહે કહ્યો પોતાનો અનુભવ 
ઈન્સ્ટાગ્રામ પર રક્ષિતા સિંહ બાંગર નામની એક લેડી ટીચરે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું કે તેમણે એક સ્ટુડન્ટના અશ્લિલ સવાલનો જવાબ કેવી રીતે આપ્યો હતો. ટીચરે કહ્યું કે ઓનલાઈન ક્લાસ વખતે એક છોકરાએ મને પૂછ્યું કે મેમ બાળકો કેવી રીતે પેદા થાય છે પ્રેક્ટિકલ કરીને દેખાડો. સ્ટુડન્ટનો જવાબ સાંભળીને ટીચરે પહેલા તો થોડા ક્ષોભવાયા પરંતુ પછી તેમણે પણ તેની ભાષામાં જવાબ આપ્યો. ટીચરે તેને કહ્યું કે "મમ્મી પાસે કરાવો. મમ્મીએ કરી બતાવ્યું છે. જો, દીકરા, હું પરણી નથી તેથી મને પ્રેક્ટિકલ નોલેજની ખબર નથી. મમ્મીએ કરી બતાવ્યું છે. મમ્મીને પૂછ.  જો તમે કોઈની બહેન, પુત્રી અથવા માતા પર ટિપ્પણી કરો છો, તો તમારા પ્રિયજનો વિશે પણ આવી જ કલ્પના કરો. તેણે કહ્યું કે હું તારા કરતાં પાંચ વર્ષ મોટી છું અને તારે આવા સવાલ ન કરવા જોઈએ. ટીચરનો જવાબ સાંભળીને સ્ટુડન્ટે માફી માગી હતી.  

મહિલા ટીચરોને વિદ્યાર્થીઓની છેડતીનો પણ સામનો કરવો પડતો હોય છે
બાદમાં ટીચરે એવું પણ કહ્યું કે મહિલા ટીચરોને વિદ્યાર્થીઓની છેડતીનો પણ સામનો કરવો પડતો હોય છે. રક્ષિતાએ કહ્યું કે, સમાજે મહિલા શિક્ષકોને જોવાની રીતને બદલવાની જરૂર છે. એક શિક્ષક તરીકે, મને હંમેશાં એવું લાગ્યું છે કે બાળકોને ભણાવવાની જ નહીં, પરંતુ તેમને વધુ સારા માનવી બનવામાં મદદ કરવાની જવાબદારી પણ મારી છે ! કેટલાક સ્પામર્સ આવે છે, હું સામાન્ય રીતે તેમને પ્રેમથી સમજાવું છું.

બાળકોને નાની ઉંમરે સારા સંસ્કાર આપવા પડશે
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોએ પણ બાળકોને સુધારવાની અને નાની ઉંમરે સારા સંસ્કાર આપવાનું જણાવ્યું છે. બાળકોના મનમાં કૂતૂહલ થાય તે કુદરતી છે પરંતુ તેને બીજી રીતે પણ જવાબ આપી શકાય. ટીચરે જે જવાબ આપ્યો તે પણ અયોગ્ય જ લાગે કારણ કે તેમણે પણ જેવા સાથે તેવાનો વ્યવહાર કર્યો તેઓ બીજી સારી રીતે સ્ટુડન્ટના સવાલનો જવાબ આપી શક્યા હોત.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ