બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / very-useful-ussd-code-for-android-phone-including-mobile-number-forwarding

NULL / શું તમારો મોબાઇલ નંબર ટ્રેક તો નથી થઇ રહ્યોને? જાણો આ કોડ દ્વારા...

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

તમારામાંથી ઘણા બધા લોકો જેમના મિત્રો ફરીયાદ કરતાં હશે કે તારો નંબર હંમેશા વ્યસ્ત આવે છે. ક્યારેય ફોન જ ના લાગે. ઘણી વખત એવું પણ થાય છે કે તમારા નંબર પર કોઇ ફોન કરે છે અને ફોન પહોંચની બહાર દેખાડે છે. એવામાં ઘણી વખત તમારા મોબાઇલ નંબરને બીજા નંબર પર રિડાયરેક્ટ કરવામાં આવે છે. તો અમે તમને 4 USSD કોડ માટે જણાવીએ છીએ જેની મદદથી તમે જાણી શકો છો કે તમારો ફોન ટ્રેક તો થઇ રહ્યો નથી.

કોડ *#62#
ઘણી વખત તમારો નંબર no service અથવા no answer બોલે છે. એવામાં આ કોડને તમે તમારા ફોનમાં ડાયલ કરી શકો છો. આ કોડની મદદથી તમે જાણી શકો છો કે તમારો ફોન કોઇ બીજા નંબર પર રિડાયરેક્ટ કરવામાં આવ્યો છે કે નહીં. ઘણા વખત તમારો નંબર ઓપરેટરના નંબર પર રિ ડાયરેક્ટ થઇ જાય છે. 

કોડ *#21#
તમારા એન્ડ્રોઇડ ફોનમાં આ કોડને ડાયલ કરીને તમે એ જાણી શકો છો કે તમારા મેસેજ કોલ અથવા કોઇ બીજો ડેટા બીજી જગ્યાએ ડાયવર્ટ તો કરવામાં આવી રહ્યો નથી. જો તમારો કોલ બીજે ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે તો એ કોડની મદદથી નંબર સહિત પૂરી ડિટેલ તમને મળી જશે. એ નંબર પણ ખબર પડી જશે જેની પર તમારો કોલ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. 

કોડ ##002#
આ એન્ડ્રોઇડ ફોન માટે એક એવો કોડ છે જેની મદદથી તમે કોઇ પણ ફોનના બધા ફોરવર્ડિંગને ડીએક્ટિવેટ કરી શકો છો. જો તમને લાગે છે કે તમારો કોલ બીજે ડાયવર્ટ થઇ રહ્યો છે તો તમે આ કોડને ડાયલ કરી શકો છો. 

કોડ *#*#4636#*#*
આ કોડની મદદથીતમે તમારા ફોન માટે પૂરી જાણકારી પ્રાર્ત કરી શકો છો. જેમ કે ફોનમાં બેટરી વાઇ ફાઇ કનેક્શન ટેસ્ટ ફોનનું મોડલ રેમ વગેરે...જણાવી દઇએ કે આ કોડને ડાયલ કરવા પર તમારા પૈસા કપાશે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ