ધર્મ / ધનના દાતા શુક્ર કરશે કન્યામાં પ્રવેશ, માતા લક્ષ્મી આ 3 રાશિના જાતકો પર કરશે અપાર ધનવર્ષા, મળશે પદ-પ્રતિષ્ઠા

venus transit kanya rashi these zodiac sign luck can be more shine

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, વૈભવ, ઐશ્વર્ય, વિલાસતા, ભૌતિક સુખ અને સુંદરતા માટેનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ નવેમ્બરની શરૂઆતમાં કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેથી 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ