બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Veer Narmad Uni. Theft case / 'I was not stealing the whole class', big statement of a student caught stealing in exams

સુરત / વીર નર્મદ યુનિ. ચોરી કેસ/ 'હું નહીં આખો ક્લાસ ચોરી કરતો હતો', પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીનું મોટું નિવેદન |

Mehul

Last Updated: 07:41 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની વીર નર્મદ યૂનિવસિટીમાં એક કોલેજના વિધાર્થીએ વ્યક્તિગત નહિ પણ સામૂહિક ચોરીથી પરીક્ષા અપાઈ હોવાની વાત લેખિતમાં કરતા, સતાધીશોએ સુપર વાઈઝરને ઉપસ્થિત રહેવા કર્યું ફરમાન

  • 'આખો ક્લાસ ચોરી કરતો હતો'વિધાર્થીએ લેખિત આપ્યું 
  • સુરતની S D જૈન ઇન્ટરનેશનલ કોલેજની ઘટનાથી ચકચાર 
  • ફેક્ટ કમિટી સમક્ષ સુપરવાઈઝરને હાજર થવા ફરમાન 

સુરતની વીર નર્મદ યૂનિવસિટીમાં એક કોલેજના વિધાર્થીએ વ્યક્તિગત નહિ પણ સામૂહિક ચોરીથી પરીક્ષા અપાઈ હોવાની વાત લેખિતમાં કરતા, સતાધીશોએ સુપર વાઈઝર સહિતના જવાબદારોને ઉપસ્થિત રહેવા ફરમાન કર્યું છે.એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજવિધાર્થીએ લેખિતમાં ઉમેર્યું છે કે, સુપર વાઈઝર પણ ઉપસ્થિત હતા, તમે CCTV ફૂટેજ મંગાવીને પણ ચેક કરી શકો છો. આ બાદ, વીર નર્મદ યૂનિવસિટીમાં ખળભળાટ મચી ગયો હતો. નવેમ્બરમાં B.Comની છઠ્ઠા સેમેસ્ટરની ATKTની પરીક્ષા ઓફલાઇન લેવાઈ હતી.જેની આ ઘટના સામે આવતા ફેક્ટ કમિટીએ કોલેજને પત્ર લખી CCTV ફૂટેજ મંગાવ્યા છે.

 B.Comનાં છટ્ઠા સેમેસ્ટરની  ATKTની  ઓફલાઇનપરીક્ષા દરમિયાન ચોરી કરતા સુપ્રિટેન્ડન્ટની ઝપટે ચઢી ગયેલા બે વિધાર્થીઓને શુક્રવારે હિયરિંગમાં બોલાવાયા હતા. જેમાના એક વિધાર્થીએ લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆત બાદ આખો મામલો ફેક્ટ કમિટી પાસે ગયો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ