બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / vastudosh nivaran upaay: put brass sun wall hanging on the front door of the home

ઉપાય / ઘરના મુખ્ય દરવાજે લગાવી દો આ સકારાત્મક ઊર્જાવાન વસ્તુ..દૂર થઈ જશે તમામ વાસ્તુ દોષ

Vaidehi

Last Updated: 07:47 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધન-સંપત્તિ- સમૃદ્ધિ હોવા છતાં પણ ઘરમાં સતત ઝઘડાઓ થતાં રહે છે અથવા શાંતિનો અભાવ છે તો જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવેલ આ ઉપાય કરવો જોઈએ.

  • કેટલાકને ત્યાં તમામ સગવડ હોવા છતાં ઘરમાં શાંતિનો અભાવ હોય છે
  • ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવા વાસ્તુશાસ્ત્રનાં ઉપાય કરવા જોઈએ
  • મુખ્યદ્વાર પર કેટલીક ચીજો લગાડવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે

ધન-સંપત્તિ તેમજ તમામ સગવડો હોવા છતાં પણ કેટલાક લોકો ઘણાં ચિંતિત રહેતાં હોય છે. ઘરનો કોઈ સદસ્ય બીમાર પડતો રહે છે. ધન તો કમાઈ લે છે પણ ઘરમાં કમાણી ટકતી નથી. એવું માનવામાં આવે છે કે કોઈપણ વસ્તુને જો ખોટા સ્થાન પર રાખી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાઈ જાય છે.

પણ જો ઘરમાં સામાનને વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. તેનાથી નકારાત્મક ઊર્જા પણ સમાપ્ત થઈ જાય છે. સામે પક્ષે જ્યારે કોઈ ચીજને લઈને ઘરમાં વાસ્તુદોષ છે તો કેટલીક ચીજોને મુખ્યદ્વાર પર લાગતાની સાથે જ સુખ-સમૃદ્ધિ વધવા લાગે છે.

પીત્તળથી બનેલ સૂરજની આકૃતિ
જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર ઘરમાં પીતળનાં સૂરજની મૂર્તિ લગાડવાથી તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પીતળ ધાતુને ગુરુ ગ્રહનો ધાતુ માનવામાં આવે છે. ગુરુની કૃપાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધઇ વધે છે. તેમજ ઘરમાં રહેલ ખરાબ શક્તિઓનો નાશ થાય છે. ગુરુ ગ્રહ અને સૂર્યનાં સંયુક્ત પ્રભાવથી ઘરમાં સકારાત્મક અસર થાય છે. તેમજ ઘરનાં મુખ્યદ્વાર પર પીતળથી બનેલા સૂરજની મૂર્તિ લગાડવું શુભ માનવામાં આવે છે. 

વધુ વાંચો: ફ્રિજમાં ગૂંથેલો લોટ મૂકવામાં 99 ટકા લોકો કરે છે ભૂલ, સાચી રીત જાણી લેજો, ફાયદામાં રહેશો

આ દિશામાં લગાડવી આકૃતિ
પીતળથી બનેલા સૂર્યની આકૃતિ પૂર્વ દિશામાં લગાડવું જોઈએ. તેમજ સૂર્યની આકૃતિ ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય પણ ન લાગવી જોઈએ. દક્ષિણ દિશા અગ્નિની દિશા માનવામાં આવે છે. જેનાથી ઘરમાં ઝઘડાઓ વધે છે.

30 વર્ષ બાદ કુંભ રાશિમાં એકસાથે શનિ, શુક્ર અને મંગળ: આ ત્રણ રાશિના જાતકોને થશે બમ્પર લાભ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ