બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / March month future prediction for vrisabh, karka, mesh rashi

ધર્મ / 30 વર્ષ બાદ કુંભ રાશિમાં એકસાથે શનિ, શુક્ર અને મંગળ: આ ત્રણ રાશિના જાતકોને થશે બમ્પર લાભ

Vaidehi

Last Updated: 04:22 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચનાં મહિનામાં ગ્રહોની ચાલથી કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. શનિની રાશિમાં 3 ગ્રહોની યુતિને લીધે કેટલીક રાશિનાં જાતકોનું ભાગ્ય ચમકશે.

  • માર્ચ મહિનામાં ત્રણ ગ્રહોની યુતિ બનશે
  • ત્રિગ્રહી યોગની સારી અસર કેટલીક રાશિઓ પર પડશે
  • માર્ચ મહિનામાં આ રાશિનાં જાતકોનો ભાગ્યોદય થશે

આ વર્ષે માર્ચનો મહિનો ઘણો રસપ્રદ રહેવાનો છે. જ્યોતિષ ગણના અનુસાર માર્ચ મહિનામાં ગ્રહોની ચાલથી કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. શનિદેવ કુંભમાં સંચરણ કરી રહ્યાં છે. જ્યાં 7 માર્ચનાં રોજ શુક્રનો પ્રવેશ થશે અને પછી 15 માર્ચનાં દિવસે મંગળની એન્ટ્રી થશે. મંગળનાં કુંભમાં ગોચર થવાથી ત્રિગ્રહી યોગ બનશે જે તમામ રાશીઓ પર અસર કરશે. શનિની રાશિમાં 3 ગ્રહોની યુતિથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી ઊઠશે. જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર આ યોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે.

મેષ 
શનિની રાશિ કુંભમાં ત્રણ ગ્રહોની યુતિથી મેષ રાશિવાળા લોકોને ખુબ લાભ થશે. ત્રિગ્રહી યોગનાં નિર્માણથી વેપારીઓને પ્રોફિટેબલ ડીલ મળી શકે છે. આ દરમિયાન વેપારની સ્થિતી પણ સુધરી શકે છે. ધનનું આગમન થશે. નવી નોકરી શોધતાં લોકોને સારી ખબર મળી શકે છે.

વૃષભ
વૃષભ રાશિનાં જાતકો માટે મંગળ, શનિ અને શુક્રની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. ગ્રહોનાં શુભ પ્રભાવથી દરેક કામમાં સફળતા મળશે. ત્રિગ્રહી યોગનાં નિર્માણથી તમારી ફાઈનેંશિયલ સિચ્યૂએશન પહેલા કરતાં સુધકશે. અટકેલ પૈસો પાછો મળી શકે છે.

વધુ વાંચો: આ 5 સફેદ વસ્તુઓ હાથમાંથી પડી જાય તો માનવામાં આવે છે અશુભ, ગ્રહોની સાથે છે તેનું કનેક્શન, જાણો શું થઈ શકે છે નુકસાન

કુંભ 
શનિ, શુક્ર અને મંગળની યુતિ વૃષભ જાતકોને બમ્પર ફાયદો કરાવી શકે છે. આવક વધવાની પૂરેપૂરી સંભાવના છે. કરિયરમાં અટકેલા કામ જોર પકડશે. પ્રેમ જીવનમાં રોમાન્સનો આનંદ ઊઠાવશો. રોકાણ કરવા માટે સારો સમય માનવામાં આવી રહ્યો છે.    

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ