બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / white things coconut rice salt fall out from hands are considered inauspicious

ધર્મ / આ 5 સફેદ વસ્તુઓ હાથમાંથી પડી જાય તો માનવામાં આવે છે અશુભ, ગ્રહોની સાથે છે તેનું કનેક્શન, જાણો શું થઈ શકે છે નુકસાન

Published By: Arohi

Last Updated: 08:13 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

White Things fall From Hand: કામ કરતા કરતા ઘણી વખત આપણા હાથમાંથી જાણે અજાણ્યે અમુક વસ્તુઓ છૂટીને નીચે પડી જાય છે. જો આ વસ્તુઓ સફેદ રંગની છે તો વાસ્તુ શાસ્ત્રમાં તેનું પડવું અશુભ માનવામાં આવ્યું છે.

  • હાથમાંથી આ વસ્તુઓ પડવી છે અશુભ 
  • ગ્રહોની સાથે છે તેનું સીધુ કનેક્શન 
  • થઈ શકે છે મોટુ નુકસાન 

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા નિયમ જણાવવામાં આવ્યા છે જેનો સીધો સંબંધ આપણા દૈનિક જીવન સાથે છે. વાસ્તુ શાસ્ત્રમાં તે વસ્તુઓ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે જેનું હાથથી છૂટીને પડી જવું શુભ કે અશુભ માનવામાં આવે છે. તેમાં અમે 5 એવી વસ્તુઓ વિશે જણાવવા માંગીએ છીએ જેનું હાથથી છૂટીને પડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

ખાંડનું પડવું 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા હાથમાંથી ખાંડ પડે છે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા છે કે જો તમારા હાથમાંથી ખાંડ પડી જાય છે તો તમને અશુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. 

દૂધનું પડવું 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથમાંથી દૂધથી ભરેલો ગ્લાસ પડી જાય છે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ સંકેત છે બાળકના જીવનમાં મુશ્કેલી આવવાનો. ત્યાં જ જો ગેસ પરથી દૂધ પડે છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

નારિયેળ પડવું 
જો કોઈ વ્યક્તિના હાથમાંથી નારિયેળ છૂટીને પડી જાય છે તો તે પણ અશુભ સંકેત હોય છે. નારિયેળનું હાથમાંથી પડવું જોબ અને કરિયરમાં સમસ્યાની તરફ ઈશારો કરે છે. 

ચોખા પડવા 
ધાર્મિક ગ્રંથોમાં ચોખાને સૌથી પવિત્ર અન્ન માનવામાં આવ્યા છે. જો ભોજન બનાવતી વખતે ચોખા ડબ્બામાંથી નિકળતી વખતે હાથમાંથી પડી જાય તો માનવામાં આવે છે કે તમને કોઈ દુઃખદ સુચના મળવાની છે. 

મીઠાનું પડવું 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા હાથમાંથી મીઠુ પડી જાય તો તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે. 

વધુ વાંચો: આ જન્મ તારીખવાળા લોકોના જીવનમાં આવશે ધરમૂળથી ચેન્જ, જાણો તમારો લંકી નંબર અને રંગ

શાકર, દૂધ અને ચોખાનો સંબંધ ચંદ્રમા અને શુક્ર સાથે છે. શુક્ર ગ્રહ ભૌતિક સુખ અને સુવિધાઓનો દાતા છે. જ્યારે ચંદ્રમા મનના કારક છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Inauspicious Rice coconut salt white things વાસ્તુ ટિપ્સ Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ