બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ઓપરેશન મ્યૂલહંટ હેઠળ કાર્યવાહી, 10 હજારની લાલચે બેન્ક ખાતું ભાડે આપનાર ઝડપાયો

ગુજરાત / અમદાવાદમાં ઓપરેશન મ્યૂલહંટ હેઠળ કાર્યવાહી, 10 હજારની લાલચે બેન્ક ખાતું ભાડે આપનાર ઝડપાયો

Published By: Nidhi Panchal

Last Updated: 03:05 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ઠગાઈમાં ઉપયોગ થતાં મ્યુલ બેન્ક એકાઉન્ટ સામે નારોલ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. 10 હજાર રૂપિયાની લાલચમાં પોતાનું બેન્ક ખાતું ભાડે આપનાર યુવકની ધરપકડ કરી પોલીસે સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે

સાઇબર ઠગાઇ ઉપયોગમાં લેવાતા મ્યુલ બેન્ક એકાઉન્ટ સામે નારોલ પોલીસે વધુ એક મહત્ત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ગુનાઓને અંજામ આપવા માટે ભાડે અપાતાં બેન્ક ખાતાંઓ સામે ચાલી રહેલા અભિયાન દરમિયાન પોલીસે હિરેન વડોદરા અને શુભમ પટેલ પોલીસને વિવિધ સાયબર ફ્રોડ કેસોની વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન એક શંકાસ્પદ બેન્ક ખાતાની વિગતો મળી હતી.

CYBER-CRIME

તપાસમાં ખૂલ્યું કે ૨૧ વર્ષીય હિરેન વડોદરાએ સરળતાથી પૈસા કમાવાની લાલચમાં પોતાના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યાર બાદ તેણે તે એકાઉન્ટ પોતાના મિત્ર શુભમ પટેલને સોંપી દીધું હતું. શુભમૈ શુભમ હિરેનને રૂ. 10 હજારનું કમિશન આપી એકાઉન્ટ ભાડેથી મેળવ્યું હતું. આ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે શુભમ પટેલ આ બેન્ક એકાઉન્ટ સાયબર ઠગોના નેટવર્ક સુધી પહોંચાડતો હતો.

આગળ રૂપિયા જમા થતા હતા

તરના ત્યાર બાદ આ ખાતામાં દેશભરના સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના અલગ અલગ માધ્યમોથી આગળ રૂપિયા જમા થતા હતા અને તે રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા મુજબ આવાં મ્યુલ એકાઉન્ટના કારણે સાયબર ઠગો સુધી પહોંચવાનું મુશ્કેલ બનતું નારોલ પોલીસે બંને આરોપીઓ સામે પહોંચવાનું મુશ્કેલ બનતું હોય છે.

આ પણ વાંચો : સુરત અને નવસારીમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તેમના દ્વારા અન્ય કેટલાં બેન્ક ખાતાં ભાડે અપાયાં હતાં, તેની પાછળ કોણ-કોણ સંકળાયેલા છે અને આ નેટવર્ક કેટલું મોટું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે લોકોને પણ ચેતવણી આપી છે કે થોડા પૈસાની લાલચમાં કે ભાડે આપવું ગંભીર ગુનો છે. પોતાનું બેન્ક ખાતું કોઈને આપવું

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mule Account Cyber Fraud Narol Police

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ