બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / vastu tips these five things never keep empty to avoid money crises

માન્યતા / જો-જો ક્યાંક તમારા ઘરમાં પણ ખાલી નથી ને આ 5 ચીજવસ્તુઓ, નહીં તો થશે દરિદ્રતાનો વાસ

Arohi

Last Updated: 06:48 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે આપણે ભુલથી ખાલી મુકી દઈએ છીએ. પરંતુ આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે. ભૂલથી પણ આવી ભુલો ન કરવી જોઈએ.

  • ક્યારેય ખાલી ન રાખો આ વસ્તુઓ 
  • ઘરમાં આવી શકે છે ગરીબી 
  • નહીં તો થશે દરિદ્રતાનો વાસ   

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અમુક વસ્તુઓ એવી હોય છે જેને ખાલી રાખવાથી ઘરમાં દરિદ્રતાનો પ્રભાવ વધી જાય છે. તે વસ્તુઓના ખાલી થતા જ ઘરમાં દરિદ્રતાનો પ્રભાવ વધવા લાગે છે અને ઘરને આર્થિક સમસ્યાઓ ઘેરી લે છે. 

કળશ 
મંદિરમાં મુકેલો કળશ ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. કળશમાં ગંગાજળ કે એક સિક્કો જરૂર રાખો.

તિજોરી 
ઘરમાં તિજોરી પણ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. તિજોરીમાં એક લાલ કપડામાં કોડી કે ગોમતી ચક્ર બાંધીને રાખવા જોઈએ. 

ડોલ
બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી પણ વાસ્તુ દોષ લાગે છે. માટે ડોલમાં હંમેશા પાણી ભરીને રાખવું જોઈએ. 

પર્સ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિને પોતાનું પર્સ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. વધારે ન હોય તો પર્સમાં એક સિક્કો તો રાખવો જ જોઈએ.

સ્ટોરેજ 

રસોડાને લઈને કે સ્ટોરેજને લઈને જ્યાં તમે ભોજનનો સામાન મુકો છે તેને લઈને પણ વાસ્તુમાં અમુક નિયમ જણાવવામાં આવ્યા છે. અન્ન ભંડારને સીઘુ સંપન્નતા સાથે જોડવામાં આવે છે. 

રસોડામાં એવા પાત્રોને પણ ક્યારેય ખાલી ન રાખવા જોઈએ જેમાં તમે લોટ, ચોખા, મીઠુ કે હળદર જેવી વસ્તુઓ ભરો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ