બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / vastu tips not to keep this 4 things in your wardrobe they cause money problem

વાસ્તુ ટિપ્સ / દિવાળી આવે તે પહેલા જ ઘરની તિજોરીમાંથી આજે જ બહાર ફેંકી દો આ વસ્તુઓ, નહીંતર આવશે મોટો ખર્ચો

Manisha Jogi

Last Updated: 11:22 AM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિજોરીમાં જરૂરિયાત અનુસાર વસ્તુ રાખવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે, કઈ વસ્તુ તિજોરીમાં રાખવી જોઈએ અને કઈ વસ્તુ ના રાખવી જોઈએ?

  • લગભગ તમામ લોકોના ઘરમાં તિજોરી હોય છે
  • કઈ વસ્તુ તિજોરીમાં રાખવી જોઈએ?
  • વાસ્તુ અનુસાર તિજોરીમાં આ વસ્તુ ના રાખવી

લગભગ તમામ લોકોના ઘરમાં તિજોરી હોય જ છે. તિજોરીમાં જરૂરિયાત અનુસાર વસ્તુ રાખવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે, કઈ વસ્તુ તિજોરીમાં રાખવી જોઈએ અને કઈ વસ્તુ ના રાખવી જોઈએ?

તિજોરીમાં કેટલીક વસ્તુ રાખવાને કારણે ઘરમાં અને જીવનમાં નકારાત્મક ઊર્જાનું આગમન થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ચાર એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જે ક્યારેય પણ તિજોરીમાં ના મુકવી જોઈએ. 

અત્તર અથવા પરફ્યૂમ
તિજોરીમાં અત્તર અથવા પરફ્યૂમ રાખવું તે વાસ્તુદોષ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી નાણાંકીય નુકસાન થઈ શકે છે. 

અરીસો
અનેક લોકોને અરીસાવાળી તિજોરી ખૂબ જ ગમે છે. તિજોરીમાં અરીસો રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. 

ફાટેલા કાગળિયા
ફાટેલા અને વેસ્ટ પેપર તિજોરીમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનું આગમન થાય છે. 

કાળા કપડા
અનેક લોકો પૈસા કપડામાં વીંટીને મુકે છે. તમને જણાવી દઈએ કે, પૈસા ક્યારેય પણ કાળા કપડાંમાં વીંટીને ના મુકવા જોઈએ. આ પ્રકારે કરવાથી નાણાંકીય નુકસાન થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ