બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / vastu tips happiness and prosperity will come in the house

વાસ્તુ ટીપ્સ / ઘરમાં આવશે સુખ-સમૃદ્ધી અને શાંતિ, થશે લક્ષ્મીનું આગમન, અપનાવો આ સરળ વાસ્તુ ટીપ્સ

Premal

Last Updated: 07:55 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે. અમીર બનવા માટે લોકો સખત પરિશ્રમ કરે છે. પરંતુ તેમ છતા નાણાની બચત થતી નથી. જાણો ધન લાભ માટે વાસ્તુ ટીપ્સ.

  • શું તમે અમીર બનાવા માંગો છો? 
  • અપનાવો આ સરળ વાસ્તુ ટીપ્સ
  • ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે 

ઘરમાં આવશે સુખ-સમૃદ્ધી અને શાંતિ

ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવાથી આર્થિક સમૃદ્ધી, સુખ, વૈભવ અને સારા આરોગ્યની પ્રાાપ્તિ થાય છે. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાથી વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ થવાથી વ્યક્તિની પ્રગતિમાં અડચણો અને ધનહાનિનો સામનો કરવો પડે છે. એવામાં વાસ્તુ શાસ્ત્રમાં અમુક ઉપાયો જણાવવામાં આવ્યાં છે, જેને અપનાવીને ઘરમાં સુખ-સમૃદ્ધી અને શાંતિને લાવી શકાય છે. 

રૂમનો રંગ

વાસ્તુ શાસ્ત્ર મુજબ, રૂમની પૂર્વ દિશામાં હળવા વાદળી રંગની પસંદગી કરો. ઉત્તર દિશામાં લીલો, પૂર્વ દિશામાં સફેદ, પશ્ચિમ દિશામાં વાદળી અને દક્ષિણ દિશામાં લાલ રંગની પસંદગી કરવી જોઈએ. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. 

પાણીની દિશા

વાસ્તુ શાસ્ત્ર મુજબ, પાણીને ઉત્તર, ઉત્તર પૂર્વ દિશામાં રાખો. પાણીની ટાંકીને ઘરની દક્ષિણ, દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમમાં રાખો. પાણીની ટાંકી આ દિશાઓમાં રાખવાથી લક્ષ્મીનુ આગમન થાય છે. 

તિજોરી રાખવાની દિશા

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં તિજોરીને દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, તિજોરીનો દરવાજો ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આમ કરવાથી ધન લાભના યોગ બને છે. 

ઘરના દરવાજા અથવા બારીઓ

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરના દરવાાજા અને બારીઓને સાફ રાખવા જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને શાંતિ આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ