બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for happiness know remedies for good fortune

વાસ્તુ ટિપ્સ / ઘરમાં ન હોય સુખ શાંતિ તો કરો આ નાના નાના ઉપાય, વાસ્તુ દોષ થઈ જશે દૂર અને જિંદગીમાં આવશે ખુશીઓ

Manisha Jogi

Last Updated: 03:59 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘર બનાવતા સમયે હંમેશા વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર કેવી રીતે કરી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ઘર બનાવતા સમયે હંમેશા વાસ્તુ નિયમોનું પાલન કરવું
  • જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે
  • વાસ્તુ દોષ દૂર કરવા માટે અપનાવો આ ઉપાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. કહેવામાં આવે છે કે, ઘર બનાવતા સમયે હંમેશા વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર કેવી રીતે કરી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

3 દરવાજાને અશુભ માનવામાં આવે છે-  ઘરના મુખ્ય દ્વાર પર 3 દરવાજાને અશુભ માનવામાં આવે છે. આ કારણોસર આ પ્રકારની ભૂલ ક્યારેય પણ ના કરવી જોઈએ. 

ઘરમાં સુખ-શાંતિ-  ઘરનો પ્રવેશ દ્વાર ઉત્તર અને પૂર્વ દિશામાં હોય તો ઘરમાં સુખ શાંતિ રહે છે. 

ઘરમાં ગુરુદેવનો વાસ-  પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ, જેથી ઘરમાં ગુરુ દેવનો વાસ રહે છે અને ઘરનું વાતાવરણ ખુશમયી રહેશે. 

તમામ કામ ખરાબ થાય છે-  ઘરની બહાર ઉત્તર દિશામાં ગૂલર, પાકડ વૃક્ષ ના લગાવવા તેથી જે પણ કામ બનતા હોય તે બગડી જાય છે. 

ઘરમાં બરકત આવતી નથી-  ઘરની બહાર કેળા, પીપળો તથા દાડમના ઝાડ ના લગાવવા. આ પ્રકારે કરવાથી ઘરમાં બરકત આવતી નથી. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ