બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Tips door bell mobile phone clock sounds leaves negative effect

વાસ્તુ ટિપ્સ / આ પ્રકારના અવાજની ઘર પર થઇ શકે છે ખરાબ અસર! વાસ્તુ મુજબ તુરંત ફેરફાર કરો નહીં તો...

Arohi

Last Updated: 12:45 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ઘરમાં મોબાઈલ ફોન, ડોર બેલ, ઘડીયાળ અને અન્ય અવાજ ઉત્પન્ન કરનાર વસ્તુ હોય છે. આ અવાજોની ઘરના વાતાવરણ પર ખૂબ ઉંડી અસર પડે છે.

  • આ અવાજોની ઘર પર પડે છે અસર 
  • નકારાત્મક ઉર્જા છોડે છે આવા અવાજો
  • વાસ્તુ અનુસાર તરત કરો ફેરફાર 

વાસ્તુશાસ્ત્રમાં આજે ઘરમાં રહેલી વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજો વિશે જાણીએ. ઘરમાં મોબાઈલ ફોન, ડોર બેલ, ઘડીયાળ અને અન્ય અવાજ ઉત્પન્ન કરનાર વસ્તુઓ હોય છે. 

આ અવાજોનું ઘરના વાતાવરણ પર ખૂબ ઉંડી અસર પડે છે. જેવી ધ્વની હોય છે વાતાવરણ એવું જ થઈ જાય છે. માટે ઘરની દરેક વસ્તુની ધ્વની, એટલે કે અવાજનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

મોબાઈલ ફોનની રિંગ
અમુક લોકો પોતાની સુવિધા માટે પોતાના મોબાઈલ ફોનમાં ખૂબ જ કર્કશ કોલબેલ લગાવી દે છે. જેનાતી તેમને તો સુવિધા થાય છે પરંતુ ઘરમાં નકારાત્મર ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે. તેનાથી ઘરના સદસ્યોના વિચારોમાં નેગેટિવિટી આવે છે. અને ક્યારેક ક્યારેક તો વાત ઝગડા સુધી પણ પહોંચી શકે છે. માટે હંમેશા પોતાના મોબાઈલમાં એવી રિંગ લગાવો જે બીજાને સાંભળવામાં સારી લાગે. 

એલાર્મ ક્લોક કે ડોરબેલ 
ઘણા લોકોના ઘરમાં એલાર્મ ક્લોક કે ડોર બેલનો અવાજ ખૂબ જ લાઉડ હોય છે જેથી તે તરત સાંભળી શકાય. પરંતુ આવો અવાજ ઘરના શાંત વાતાવરણને ડોળે છે માટે એલાર્મ ક્લોક કે ડોર બેલ ખરીદતી વખતે પણ તેમના અવાજ પર પુરતું ધ્યાન રાખો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ