બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / vastu tips direction fix shower and washbasin effected vastu dosh

વાસ્તુ શાસ્ત્ર / જો તમે પણ ઘરની અંદર ખોટી દિશામાં લગાવી છે આ 2 ચીજ, તો લાગશે વાસ્તુદોષ, બને છે પ્રગતિમાં અડચણરૂપ

Arohi

Last Updated: 12:13 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની અંદર બધા સામાનને યોગ્ય રીતે રાખવા જોઈએ. ખોટી દિશામાં નળ લગાવવાથી લઈને નળમાંથી પાણી ટપકવાથી વાસ્તુ દોષ લાગે છે. તેનાથી વ્યક્તિની પ્રગતિમાં મુશ્કેલી આવે છે.

  • વાસ્તુ દોષથી વ્યક્તિની પ્રગતિમાં આવે છે મુશ્કેલી 
  • ઘરમાં ખોટી દિશામાં ન લગાવો આ વસ્તુઓ 
  • નળમાંથી પાણી ટપકવાથી પણ લાગે છે વાસ્તુ દોષ 

ગ્રહ અને નક્ષત્રોની જેમ જ ઘરમાં મુકેલી વસ્તુઓની અસર વાસ્તુ પર પડે છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર આ તમારા ઘરની સ્થિતિને સારી અને ખરાબ બન્ને પ્રકારે અસર કરી શકે છે. તેમાં ઘરમાં મુકેલા નાના નાના સામાનથી લઈને નળ, સાવર, વોશ બેસિન, ગીઝર અને નળમાંથી પાણી ટપકવું પણ વાસ્તુને ઈફેક્ટ કરે છે.

આ બધી વસ્તુઓ ખોટી દિશામાં લગાયેલી હોય તો વાસ્તુ દોષ લાગી શકે છે. વાસ્તુ દોષ લાગવા પર વ્યક્તિ ગમે તેટલું કમાય તેમ છતાં ઘરમાં પૈસા નથી ટકતા, નકારાત્મકતા પ્રવેશ કરે છે. ઘરમાં બીમારીઓની સાથે કલેશનો વાસ થઈ જાય છે. એવી સ્થિતિમાં વ્યક્તિનું મન પરેશાન રહે છે. જો તમારા ઘરમાં તેમાંથી કોઈ પણ સ્થિતિ બની રહી છે તો ઘરનું વાસ્તુ જરૂર તપાસી લો. ઘરમાં લાગેલો નળ, વોશ બેસિનથી લઈને ગીઝર સુધીની દિશા જરૂર જોઈલો. 

કઈ દિશામાં હોવો જોઈએ નળ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પાણીનો નળ અને શાવરને ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. ત્યાં જ વોશ બેસિનને ઈશાન કોણમાં લગાવવું જોઈએ. ગીઝરને આગ્રેય ઈશાન કોણમાં લગાવી શકો છો. ત્યાં જ પાણીનો નિકાસ ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ નથી થતી. ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પરિવારની પ્રગતિ થાય છે. 

ટપકતા નળથી વ્યર્થ જાય છે ધન 
શાવરથી લઈને નળને યોગ્ય સ્થાન પર લગાવવાથી લઈને તેમાંથી પાણી ન ટપકે તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ. પાણીનો ઉપયોગ કરી નળને સારી રીતે બંધ કરવો જોઈએ. ઘરમાં કોઈ પણ નળમાંથી ટપકતા પણી તમારી તિજોરીને ખાલી કરી દે છે. નળથી દરેક સમયે પાણી ટપકવાથી ધન વ્યર્થ કાર્યોમાં ખર્ચ થાય છે. માટે આર્થિક સ્થિતિ કમજોર થઈ જાય છે. તેનાથી બચવા માટે શાવર અને નળને સારી રીતે બંધ કરો. 

આ દિશામાં ભૂલથી પણ ન લગાવો ઈલેક્ટ્રોનિક સામાન 
કોઈ પણ ઘરમાં ઘણા બધા ઈલેક્ટ્રોનિક સામાન હોય છે. વાસ્તુ અનુસાર ઈલેક્ટ્રોનિક સામાન, જે ગરમી ઉત્પન્ન કરે છે તેમને ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવા જોઈએ. આ દિશામાં રાખેલા ઈલેક્ટ્રોનિક સામાનને તરત હટાવી લો. આ વાસ્તુ દોષ લગાવે છે. સંબંધમાં મુશ્કેલીઓ ઉભી કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ