બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / vasi rice benefits for health

જાણવા જેવુ / મમ્મી રાતના ભાત સવારે ખાવા આપે તો ખાઈ લેજો! વાસી ભાતના આ ફાયદા તમે નહીં જાણતા હોવ

Bijal Vyas

Last Updated: 02:33 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હંમેશા સ્વસ્થ્ય રહેવા માટે તાજો અને ગરમ બનેલો ખોરાક જ ખાઓ જોઇએ. પરંતુ ભાત એ એવી વસ્તુ છે જે તમે વાસી ખાશો તો તમારા શરીરની અનેક તકલીફો દૂર થશે

  • વાસી ભાત ખાશો તો તમારા શરીરની અનેક તકલીફો દૂર થશે
  • વાસી ભાત ખાવાથી પાચનતંત્ર ઝડપી બને છે. 
  • વાસી ભાત ખાવાથી તમારા આંતરડા સ્વસ્થ્ય બને છે. 

Health Tips: અત્યારની ફાસ્ટ લાઇફમાં દરેક વ્યક્તિ બિઝી હોય છે, જેમાં ઘણી વખત રોજ ગરમ ભોજન બનાવવાનું શક્ય નથી હોતુ. ક્યારેક તો લોકો વાસી ખોરાકને ગરમ કરી તેનું સેવન કરે છે. ઘણા લોકોને કહેતા પણ તમે સાંભળ્યા હશે કે વાસી ખોરાક ના ખાઓ જોઇએ. જો હંમેશા સ્વસ્થ્ય રહેવા માટે તાજો અને ગરમ બનેલો ખોરાક જ ખાઓ જોઇએ. પરંતુ ભાત એ એવી વસ્તુ છે જે તમે વાસી ખાશો તો તમારા શરીરની અનેક તકલીફો દૂર થશે. 

જાણો વાસી ભાત ખાવાના ફાયદા

  • વાસી ભાતમાં પ્રોબાયોટિક છે જે પેટ માટે સારુ છે. 

ભાત બનાવ્યા પછી વધેલું પાણી ફેંકતા નહીં: ગ્લોઈંગ સ્કીનથી લઈ BP-વજન  ઘટાડવામાં કરે છે મદદ I COOKED RICE WATER OSAMAN BENIFITS, GOOD FOR WEIGHT  LOSS AND SKIN GLOW

  • વાસી ભાત ખાવાથી પાચનતંત્ર ઝડપી બને છે. 
  • આ ભાત પેટમાં એસિડિટીને ઘટાડવાનું કામ કરે છે.
  • વાસી ભાત પીએચ બેલેન્લ કરવામાં મદદગાર છે. 
  • વાસી ભાત ખાવાથી તમારા આંતરડા સ્વસ્થ્ય બને છે. 
  • જે લોકો કબજીયાતની સમસ્યાથી પીડિત છો તો વાસી ભાત ખાવુ જોઇએ.

રાત્રે દાળ-ભાત ખાવાના છે જોરદાર ફાયદા, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ બિમારીઓ થઈ  જશે છુમંતર | health benefits of eating dal rice in night

 

  • વાસી ભાત શરીરને ઠંડુ રાખવામાં મદદગાર છે. 
  • વાસી ભાત ખાવાથી પગના બળતરા દૂર થાય છે. 

આ રીતે કરો સેવનઃ
રાતે બનેલા ભાતને પાણીમાં પલાળી રાખો અને સવારે મરી પાઉડર તથા દહીં સાથે ખાઓ. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ