બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Vaccination will also be closed in Ahmedabad on July 26

રસીકરણ / ગુજરાતના આ શહેરમાં સોમવારે પણ વેક્સિનેશન રહેશે બંધ, તો સુરતમાં રસીકરણ કેન્દ્ર પર પોલીસનું ગેરવર્તન

Shyam

Last Updated: 11:28 PM, 25 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં 26 જુલાઈના દિવસે વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે, રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ હોવા છતાં વેપારી અને ઓફિસ કર્મચારીઓ માટે રસીકરણ કેન્દ્રો શરૂ રખાયા હતા

  • અમદાવાદમાં 26 જુલાઈ સોમવારે કોવિશિલ્ડ માટે વેક્સિનેશન બંધ 
  • કેટલાક સેન્ટરો પર કો-વેક્સિનના ડોઝ આપવામાં આવશે
  • અમદાવાદમાં કોવેક્સિનનો બીજો ડોઝ અપાશે

ગુજરાતમાં 25 જુલાઈ રવિવારે પણ વેક્સિનેશનની કામગીરી શરૂ રાખવામાં આવી હતી. આ વેક્સિનેશનની કામગીરી વેપારીઓ અને ઓફિસ કર્મચારીઓ માટે રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે એક સપ્તાહમાં બે દિવસ રસીકરણ બંધ રખાયું છે. જેમાં રવિવાર અને બુધવારે રસીકરણ બંધ રખાયું છે. તો અમદાવાદ મનપા દ્વારા 26 જુલાઈના દિવસે પણ સોમવાર હોવા છતાં રસીકરણ બંધ રખાયું છે. આ અંગે એક પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી છે. 

કો-વૈક્સિનનો પહેલો ડોઝ લીધો હશે તેને બીજા ડોઝ મળશે

સુરતમાં વેક્સિનેશન પર પોલીસનો અમાનવીય વ્યવહાર સામે આવ્યો છે. ઉધના હરિનગર-3ના કોમ્યુનિટી હોલનો વીડિયો વાયરલ થયો છે. વેક્સિન માટે લાઇનમાં લાગેલા લોકો સાથે આરોપી જેવો વ્યવહાર કર્યો હતો. વેક્સિન લેવા આવેલા લોકો સાથે પોલીસે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું હતું. લાઇનમાં ઉભેલા લોકોને પોલીસે ઢસડી ઢસડીને બહાર કાઢ્યા હતા. ત્યારે બહાર કાઢવામાં કેટલાક લોકો લોખંડના દરવાજા સાથે અથડાયા હતા. અગાઉ ધારાસભ્યો પણ ગૃહ મંત્રીને ફરિયાદો કરી ચુક્યા છે. ધારાસભ્યોએ પોલીસની કામગીરીને લઇ ફરિયાદો કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ