ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / vacancies-for-20-thousand-teachers-in-government-schools-in-gujarat

NULL / સરકારી સ્કૂલોમાં 20 હજાર શિક્ષકની જગ્યા ખાલી ક્યારે થશે ભરતી?

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગાંધીનગરઃ સરકારી શાળામાં શિક્ષકની ભરતી માટે લેવાતી ટેટની પરીક્ષા ઉંચા મેરીટે પાસ કરી હોવાને 8 મહિના થયા હોવા છતાં શિક્ષકની ભરતી ન પડતા 33 જીલ્લાના યુવાનો ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા. આ યુવાનોએ સરકારને વિનંતી કરી હતી કે અત્યાર સુધી તેઓ ભરતી માટે 14 વખત આવેદન પત્ર આપી ચૂક્યા છે.

અત્યારે સરકારના જણાવ્યા મુજબ સરકારી સ્કૂલમાં 20 હજાર શિક્ષકની ખાલી જગ્યાઓ પડી છે તો તેની સામે ભરતી કરવામાં આવે. અને જે 10 દિવસમાં ભરતી નહી થાય તો ઉપવાસ પર ઉતરવાની ચિમકી પણ આપવામાં આવી હતી.

  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ