ન્યૂઝ અપડેટ્સ
14 ફોટો ગેલેરી
Last Updated: 09:13 PM, 10 November 2026
1/14
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતિકસમા પવિત્ર તહેવાર ભાઈબીજની ઉજવણી આ વર્ષે 11 નવેમ્બર 2026ના રોજ કરવામાં આવશે. દિવાળીના પર્વ બાદ આવનાર આ ખાસ દિવસે બહેનો પોતાના ભાઈના કપાળ પર તિલક કરીને તેની લાંબી આયુ અને સુખી જીવનની કામના કરે છે, જ્યારે ભાઈઓ પણ પોતાની બહેનોને અવનવી ભેટ આપીને આ દિવસને ખાસ બનાવે છે. પરંતુ જ્યારે બહેન માટે યોગ્ય ભેટ પસંદ કરવાની વાત આવે છે, ત્યારે ઘણીવાર મૂંઝવણ ઉભી થાય છે કે એવી કઈ વસ્તુ આપવામાં આવે જે તેમને પસંદ પણ આવે અને શુભ પણ રહે. જો તમે પણ આ ભાઈબીજે તમારી બહેનને વિશેષ ઉપહાર આપવા માંગતા હો, તો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર તેની રાશિ મુજબ ભેટ પસંદ કરી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિ માટે કેટલાક વિશેષ રંગો અને વસ્તુઓ ખૂબ જ શુભ માનવામાં આવી છે.
2/14
ADVERTISEMENT
3/14
4/14
ADVERTISEMENT
5/14
6/14
ADVERTISEMENT
7/14
8/14
ADVERTISEMENT
9/14
10/14
ADVERTISEMENT
11/14
12/14
13/14
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ