બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની હિટ સ્કીમ: પત્ની સાથે ખાતું ખોલો અને દર મહિને ₹9,250 કમાઓ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / પોસ્ટ ઓફિસની હિટ સ્કીમ: પત્ની સાથે ખાતું ખોલો અને દર મહિને ₹9,250 કમાઓ

Last Updated: 09:05 AM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Post Office Monthly Income Scheme: પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. સરકાર પોતે નાના કે મોટા દરેક રોકાણની સુરક્ષાની ગેરંટી આપે છે, અને તેને ઝીરો રિસ્ક સેવિંગ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

1/6

photoStories-logo

1. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના

Post Office Monthly Income Scheme : આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે. તમે તમારી પત્ની સાથે ખાતું ખોલાવો છો તો તમે દર મહિને ₹9,250 ની આવક મેળવી શકો છો. ચાલો તેની ગણતરીઓ અને ફાયદાઓ સમજીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 7.40% વ્યાજ ઓફર

સરકાર પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) માં રોકાણ પર મજબૂત વ્યાજ દર પણ આપે છે. હાલમાં તે 7.40% પર નિશ્ચિત છે. આ યોજનાનો પાકતી મુદત પાંચ વર્ષ છે, અને 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. રોકાણ ફક્ત ₹1,000 થી શરૂ

પોસ્ટ ઓફિસની આ જોખમ-મુક્ત રોકાણ યોજના ફક્ત ₹1,000 ના પ્રારંભિક રોકાણ સાથે ખાતું ખોલાવી શકાય છે. સંયુક્ત ખાતું ખોલવાનો વિકલ્પ પણ આપે છે. વધુમાં વધુ ત્રણ પુખ્ત વયના લોકો સંયુક્ત રીતે ખાતું ખોલાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગેરંટીકૃત માસિક આવક

MIS યોજના વન ટાઇમ ઇન્વેસ્ટમેંટ સ્કીમ છે, અને એક વખત રોકાણ કર્યા પછી તમને માસિક આવક મળવાનું શરૂ થાય છે. ખાતું ખોલ્યા પછીના મહિનાથી વ્યાજની કમાણી શરૂ થાય છે અને પાકતી મુદ્દત સુધી ચાલુ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મહત્તમ રોકાણ મર્યાદા

પોસ્ટ ઓફિસ વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ (MIC) યોજના હેઠળ ₹1,000 થી રોકાણ શરૂ કરી શકાય છે, ત્યારે એક જ ખાતું ખોલીને મહત્તમ ₹9 લાખ એક સાથે જમા કરી શકાય છે. તમે તમારી પત્ની સાથે સંયુક્ત ખાતું ખોલો છો, તો તમે વધુમાં વધુ ₹15 લાખનું રોકાણ કરી શકો છો, બંને રોકાણમાં સમાન હિસ્સો ધરાવતા હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દર મહિને ₹9,250 ની કમાણી

જેમ જણાવ્યુ કે આ પોસ્ટ ઓફિસ યોજના સિંગલ ખાતા માટે ₹9 લાખ અને સંયુક્ત ખાતા માટે ₹15 લાખનું એક સાથે રોકાણ કરવાની મંજૂરી આપે છે. તેથી જો તમે તમારી પત્ની સાથે સંયુક્ત ખાતું ખોલો છો અને 7.4% ના એક વખતના વ્યાજ દરે મહત્તમ ₹15 લાખનું રોકાણ કરો છો, તો તમને માસિક ₹9,250 નું વ્યાજ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Zero Risk Saving Scheme Post Office Government Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ