ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / તમારા કામનું / iPhone 18 Pro અને Duoમાં Siri AIનો નવો અવતાર, કેમેરા, ફોટો, ઈમેલ-મેસેજથી શોર્ટકટ સુધીના કામ કરશે વધુ સરળ!

photo-story

5 ફોટો ગેલેરી

ટેકનોલોજી / iPhone 18 Pro અને Duoમાં Siri AIનો નવો અવતાર, કેમેરા, ફોટો, ઈમેલ-મેસેજથી શોર્ટકટ સુધીના કામ કરશે વધુ સરળ!

Last Updated: 03:14 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Apple Siri: એપલનું નવું સિરી એઆઈ પહેલા કરતાં વધુ સ્માર્ટ અને ઉપયોગી બનશે. તે કેમેરા, ફોટા, ઇમેઇલ, મેસેજ અને શોર્ટકટ્સમાં મદદ કરી શકશે. iOS 27 સાથે ટૂંક સમયમાં તેની રાહ જોવાની ઘડી પુરી થઇ શકે છે.

1/5

photoStories-logo

1. નવો હશે એક્સપીરિયંસ

એપલે આ વર્ષે જૂનમાં પહેલીવાર નવી સિરીની પહેલી જલક બતાવી હતી. ત્યારબાદ કેટલાક વપરાશકર્તાઓને iOS 27 ના બીટા વર્જન દ્વારા તેનો અનુભવ કરવાની તક મળી. પરંતુ સિરીની અનોખી વિશેષતા એ છે કે તે તમારા iPhone ની ઘણી મહત્વપૂર્ણ ચીજો સુધી પહોચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. યુજર્સને બનશે મદદરૂપ

આનો અર્થ એ છે કે તે તમારા ઇમેઇલ, કેલેન્ડર, નોંધો અને અન્ય માહિતીને સમજીને વધુ સહાય કરી શકે છે. એપલના મતે તેનો ધ્યેય એવી સિરી બનાવવાનો છે જે વપરાશકર્તાઓ અને તેમની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજે. ચાલો ફેરફારો પર એક નજર કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સિરીમાં નવું શું છે?

નવી સિરીને એપલ ઇન્ટેલિજન્સની મદદ મળશે. આનાથી સિરી ઇન્ટરનેટ પર માહિતી શોધવામાં, સાદી ભાષામાં પ્રશ્નો સમજવામાં અને સ્ક્રીન પરની વસ્તુઓ ઓળખવામાં પહેલા કરતા વધુ સારી બનશે. નવી સિરીમાં એક અલગ એપ્લિકેશન પણ શામેલ હશે. એવી રીતે જેમ ચેટ એપમાં મેસેજ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેમેરા સાથે પણ સિરીનો ઉપયોગ

કેમેરા સાથે પણ સિરીનો ઉપયોગ કરી શકાય છે. તમે કેમેરાને કોઈ વસ્તુ તરફ નિર્દેશ કરી અને સિરીને તેના વિશે પ્રશ્નો પૂછી શકો છો. આનાથી સામે દેખાતી વસ્તુને સમજવામાં અને તેના વિશે માહિતી મેળવવામાં સરળતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. તમે નવી સિરીનો ઉપયોગ ક્યારે કરી શકશો?

નવી સિરી હાલમાં બીટા વર્જનમાં અજમાવાઇ રહ્યુ છે. એપલના મતે અંગ્રેજી સંસ્કરણ આ વર્ષે iOS 27 અને macOS 27 ધરાવતા યૂજર્સ સુધી પહોચાડવામાં આવશે. બીટા વપરાશકર્તાઓ શરૂઆતમાં કેટલીક ઉપયોગ મર્યાદાઓ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Technology Apple New Siri AI iPhone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ