ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ટોપલેસ થઇ જાણીતી એક્ટ્રેસ, તસવીરો એવી કે જોતા જ ફેન્સ આઉટ ઑફ કંટ્રોલ

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / ટોપલેસ થઇ જાણીતી એક્ટ્રેસ, તસવીરો એવી કે જોતા જ ફેન્સ આઉટ ઑફ કંટ્રોલ

Last Updated: 10:54 AM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફેમસ મોડેલ અને અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તેના આકર્ષક ફોટા અવારનવાર ઈન્ટરનેટ પર છવાઇ ગઇ છે. હવે, જ્યોર્જિયાએ કેટલીક એવી કિલર તસવીરો શેર કરી છે જે ચોક્કસપણે તમારા દિલની ધડકન વધારી દેશે.

1/5

photoStories-logo

1. બોલ્ડ અને ટોપલેસ તસવીરો શેર કરી

જ્યોર્જિયાએ પોતાની અત્યંત બોલ્ડ અને ટોપલેસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી માત્ર જેગિંગ્સ અને શૂઝ પહેરેલી તથા હાથમાં નેટના ગ્લવ્ઝ પહેરેલી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સટલ મેકઅપમાં દેખાઇ આકર્ષક

પોતાના બોલ્ડ ટોપલેસ લુકને અનુરૂપ અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા છે. ન્યૂડ લિપ ગ્લોસ અને સટલ મેકઅપમાં તે અત્યંત આકર્ષક લાગી રહી છે. જ્યોર્જિયાએ આ બોલ્ડ લુકમાં કેટલાક શાનદાર પોઝ પણ આપ્યા છે. તેની આકર્ષક અને દમદાર સ્ટાઈલ જોઈને ફેન્સ ફીદા થઇ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કમેન્ટ સેક્શન પણ બંધ કર્યુ

ટોપલેસ અને બ્રા-લેસ લુક શેર કરવાની સાથે જ્યોર્જિયાએ તેનું કમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે. તેમ છતાં, તેના ફોટાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

જોકે, આ પહેલીવાર નથી જ્યારે જ્યોર્જિયાએ તેના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હોય. તે અવારનવાર રિવીલિંગ બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. અરબાઝ ખાન સાથે હતી રિલેશનશિપમાં

નોંધનીય છે કે, જ્યોર્જિયા અરબાઝ ખાન સાથે ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતી. જોકે, આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં અને લગ્ન પહેલાં જ તેમનું બ્રેકઅપ થઈ ગયું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

topless bold photos arbaaz khan ex girlfriend giorgia andriani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ