ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ''મારી સાથે સૂવું હોય તો...'', કાસ્ટિંગ ડાયરેક્ટર સામે મૂકી એવી શરત કે...!
5 ફોટો ગેલેરી
Last Updated: 09:28 AM, 12 September 2026
1/5
ખુશી મુખર્જીએ એક પોડકાસ્ટમાં 'કાસ્ટિંગ કાઉચ' વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ઘણા કાસ્ટિંગ ડિરેક્ટરોને ઈન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ. ખુશીએ ઉલ્લેખ કર્યો કે તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે કોઈ યુવતીએ એક મહિનાનો કોન્ટ્રેક્ટ સાઇન કરવો પડશે. જેનો અર્થ એ થાય કે તેણે એક મહિના સુધી શારીરિક સંબંધ બાંધવો પડશે.
2/5
એક્ટ્રેસ કહી મનની વાત એક્ટ્રસે જણાવ્યું કે, તેને પણ રોલ મેળવવાના બદલામાં કોમ્પ્રોમાઈઝ કરવાના ઓફર મળે છે. તે આવા કાસ્ટિંગ ડિરેક્ટરોને યોગ્ય જવાબ આપે છે. ખુશીએ કહ્યું, "હું તેમને કહું છું કે, 'જો તમારે મારી સાથે સૂવું હોય, તો એક કામ કરો: કોઈ ડમી વ્યક્તિને લઈ આવો. મારી ફોટોકોપી કરાવો, તેને તે છોકરીના ચહેરા પર લગાવો અને કલ્પના કરો કે તે ખુશી છે.'"
ADVERTISEMENT
3/5
4/5
હું તેમની આ માંગણી સાંભળીને હેરાન છું. શું છોકરી કોઈ એવી વસ્તુ છે જેને ગમે ત્યાં કોમ્પ્રોમાઈઝ કરવા માટે મજબૂર કરી શકાય? ખુશીએ આવા કાસ્ટિંગ ડિરેક્ટરોની આકરી ટીકા કરી છે. તે નકામા લોકો છે,એવા લોકો જેઓ સામાન્ય સ્થિતિમાંથી ઉપર આવીને સ્ટાર બન્યા છે અને પરિણામે અનૈતિક કામ કરવા લાગે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ